Headlines

ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડનું મોટું ઓપરેશન: પોરબંદર દરિયાકાંઠેથી કરોડોનું શંકાસ્પદ કેમિકલ ઝડપાયું

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયાકિનારો ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યો છે. તાજેતરમાં ગુજરાત એટીએસ (Anti-Terrorist Squad) અને ભારતીય કોસ્ટ ગાર્ડે એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પોરબંદરથી આશરે ૧૪૦ નોટિકલ માઈલ દૂર આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા (IMBL) નજીકથી એક સ્પીડ બોટને આંતરી હતી. આ બોટમાંથી અંદાજે ૨૦૦ કિલો જેટલો શંકાસ્પદ કેમિકલનો…

Read More

મહાશિવરાત્રી નિમિતે શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા વિવિધ સેવાકાર્ય યોજ્યા

ધ ગ્રેટ વર્લ્ડ , પોરબંદર મહાશિવરાત્રી નિમિતે પોરબંદરના જાણીતા શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામીના આશીર્વચનથી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ તથા અન્ય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.સો પ્રથમ શિશ્વેશ્વર મહાદેવ ને રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો ને શિવભક્તોને પાર્થિવ શિવલિંગ બનાવીને ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું તથા રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો ને લઘુ રુદ્રાભિષેક કરવામાં…

Read More

વિશ્વનાથ મહાદેવમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે સદભાવના સેવા મંડળ પોરબંદર દ્વારા સેવાકીય કાર્યો થયાં

ખબર જગત , પોરબંદર છાયા પંચાયત ચોકી પાસે ખૂબ પૌરાણિક એવું વિશ્વનાથ મહાદેવનું લોકોના આસ્થાનું પ્રતીક એવું આ પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં સેવા પૂજા નિયમિત રીતે અજયગીરી રામદત્તી દ્વારા કરવામાં આવે છે.શ્રાવણ માસ તેમજ રોજ માટે અનેક દર્શનાર્થીઓ નિયમિત લાભ લે છે. પોરબંદરમાં આવેલ અનેક શિવ મંદિરો પોતાનો એક આગવો ઇતિહાસ ધરાવે છે એમ…

Read More

પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને પોરબંદરમાં શ્રદ્ધાંજલિ અપાઈ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપુલવામા હુમલામાં શહીદ થયેલા આપણા વીર જવાનોની પાવન સ્મૃતિમાં આજ રોજ 14 ફેબ્રુઆરીએ ખીજડી પ્લોટ ગાર્ડન, પોરબંદર ખાતે સાંજે 7:00 વાગ્યે ભાવભીની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસને બ્લેક ડે તરીકે યાદ કરતાં દેશ માટે પોતાના પ્રાણ અર્પણ કરનાર શહીદોને કૃતજ્ઞતા અને શ્રદ્ધા સાથે નમન કરવામાં આવ્યું.કાર્યક્રમ દરમિયાન શહીદોની સ્મૃતિમાં…

Read More

શિક્ષણ ની પ્રગતિના ચાર સ્તભછે: ગુણવતા, વિજ્ઞાન, ટેક્નોલોજી, સંશોધન – ડો વિરમભાઇ ગોઢાણીયા

પોરબંદરની ગોઢાણીયા સ્કૂલના અધ્યાપક રામ બાપોદરાને રાષ્ટ્રીય એવૉર્ડ મળવા બદલ અભિવાદન ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વવારા તાજેતર માં રાષ્ટ્રય નિર્માણ ના પ્રણેતા મહર્ષિ દયાનદ સરસ્વતી વિષય પર અખિલ ભારતીય સંસ્કૃત સમારોહનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરની ગોઢાણીયા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના અધ્યાપક રામભાઈ બાપોદરાએ “પોરબંદરના પરિપ્રેક્ષમા…

Read More

પોરબંદરમાં ભાજપ લઘુમતી મોરચા મહામંત્રી તરીકે ફારૂક સુર્યાની નિયુક્તિ થતા સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા અભિવાદન

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદરપોરબંદર છાયા નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર અને હરહંમેશ વિકાસ ની રાજનીતિ સાથે જોડાયેલ ફારૂકભાઈ સુર્યાની તાજેતરમાં પોરબંદર જિલ્લા ભાજપ લઘુમતી મોરચા ના મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે, ત્યારે સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું. વાલ્મિકી સમાજ નગીનદાસ મોદી પ્લોટના પ્રમુખ દિલીપભાઈ વાઘેલા, કડિયા પ્લોટ વાલ્મિકી સમાજના પ્રમુખ વજુભાઈ ઢાંકેચા,…

Read More

પોરબંદરની ગુરુકુળ મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. અનુપમ નાગરે નેશનલ લેવલે ‘એસોસીએશન ઓફ ઇન્ડિયન કોલેજ પ્રિન્સિપલ્સ’ની કોન્ફરન્સમાં ભાગ લીધો

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર દાયકાઓથી શિક્ષણ અને સંસ્કાર માટે પ્રખ્યાત એવી ગુરુકુળ મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. અનુપમ નાગર સાહેબે સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે કૉલેજના પ્રિન્સીપાલ માટે યોજાયેલ નેશનલ કોન્ફરન્સ એટલે કે ‘એસોસીએશન ઓફ ઇન્ડિયન કોલેજ પ્રિન્સિપલ્સ’ (એ.આઈ.સી.પી.)ની ૨૮મી કોન્ફરન્સમાં ભાગ લીધેલ. આ કોન્ફરન્સ એચ. એ. કોલેજ ઓફ કોમર્સ એલિસબ્રિજ, અમદાવાદના નેજા…

Read More

પોરબંદરમાં કૃષ્ણ સુદામા ગૃપ દ્વારા બિલેશ્વર મહાદેવ મંદિરે ફરાળ વિતરણ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં કૃષ્ણ સુદામા ગ્રુપ દ્વારા મહાશિવ રાત્રીના પાવન દિવસે બિલેશ્વર મંદીરે દર્શન કરવા આવતા ભક્તોજનો માટે ફરાળી વિતરણ સેવા દેશ વિદેશ અને ગ્રુપના સેવાભાવી સભ્યોના આર્થીક સહયોગથી રાખવામાં આવેલ હતી. આજના ઉમદા સેવા કાર્યમા બિલેશ્વર મહાદેવ મંદિરના મહંત મહેશ ગીરી બાપુના હાથે ફરાળી મહાપ્રસાદ વિતરણ સેવા કાર્ય પ્રારંભ ગ્રુપના સેવા ભાવી…

Read More

પોરબંદરમાં છેડતી કરનાર શખ્સ સામે લાલ આંખ: જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આરોપીને PASA હેઠળ અમદાવાદ જેલ હવાલે કરાયો

​ ​ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર જિલ્લામાં મહિલાઓ અને સગીરાઓની સુરક્ષાને ધ્યાને રાખીને પોલીસ તંત્ર દ્વારા એક કડક કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં રાત્રિના સમયે ઈલેક્ટ્રિક મોટર સાયકલ પર નીકળી બહેન-દીકરીઓની છેડતી કરનારા શખ્સ વિરુદ્ધ PASA (Prevention of Anti-Social Activities Act) હેઠળ વોરંટ જારી કરી તેને અમદાવાદ જેલ મોકલી આપવામાં આવ્યો છે. પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં…

Read More

પોરબંદરમાં ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના ઉપક્રમે કવિ સંમેલન યોજાયું

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સુરશ્રી ક્લચરલ ક્લબ, પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ – 2026 ના ઉપલક્ષ માં ” કવિ સંમેલન ” નું ભવ્ય આયોજન ભવ્ય રીતે સંપન્ન થયું ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સુરશ્રી ક્લચરલ ક્લબ, પોરબંદર ના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026…

Read More