Headlines

પોરબંદર નેહરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાની ખેલકુદ પ્રતિયોગિતાનું આયોજન કરાયું

પોરબંદર અને રાણાવાવ તાલુકાની ખેલકુદ પ્રતિયોગિતામાં વિજેતા વિદ્યાર્થીઓઓને સ્પોર્ટસ કીટ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા પોરબંદર નેહરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા રાણાવાવ અને પોરબંદર તાલુકા કક્ષાના ખેલકુદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ અને સ્વાસ્થ્ય માટે જાગૃતિ વધે તે હેતુથી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. રાણાવાવ તાલુકા કક્ષાનું સ્પર્ધા રાણાકંડોરણા ગામ…

Read More

ખેલ મહાકુંભ ૩.૦: રાજકોટમાં ઝોન-૧ તથા ઝોન-૨ની સ્પર્ધામાં ૨૮૧ રમતવીરો વિજેતા

ઝોન-૧માં ૧૪૪ જ્યારે ઝોન-૨માં ૧૩૭ સ્પર્ધકો એકથી ત્રણ ક્રમે વિજેતા બન્યા રાજકોટ, તા. ૭ જાન્યુઆરી ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ એથ્લેટિક્સ ગ્રાઉન્ડમાં ગત રોજ યોજાયેલી ઝોન-૧ તથા ઝોન-૨ની વિવિધ સ્પર્ધાઓમાં કુલ મળીને ૨૮૧ રમતવીરો વિજેતા બન્યા છે. જેમાં ઝોન-૧માં ૧૪૪ રમતવીરો જ્યારે ઝોન-૨માં ૧૩૭ ખેલાડીઓએ એકથી ત્રણ ક્રમમાં આવ્યા છે.ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકામાં…

Read More

પોરબંદર કોળી સેના આયોજિત ચામુંડા કપ સીઝન 3 માં ચેમ્પિયન ચામુડા ઇલેવન

પોરબંદરપોરબંદર સમસ્ત કોળી સમાજ ની કોળી સેના દ્વારા આયોજિત ચામુંડા કપ સીઝન 3 માં ચેમ્પિયન ચામુડા ઇલેવન રનસર્પ વેલનાથ ઇલેવન મેન ઓફ ધ સીરીઝ હિરેન મજીઠીયા બેસ્ટ બોલર રવિ બોરસિયા બેસ્ટ બેસ્ટમેન હિરેન મજીઠીયા થયા હતા. આતકે પોરબંદર જિલ્લા કોળી સેના પ્રમુખ મનોજ મકવાણા સંજય સોલંકી રવિ મકવાણા દિલીપ બામણીયા દેવ મકવાણા રામભાઈ બામણીયા ઉપસ્થિત…

Read More