Headlines

ભાવનગરમાં કાલે રવિવારે સ્વર આનંદ ગ્રુપ દ્વારા ૩૧ મો કાર્યક્રમ યોજાશે


વિપુલ હિરાણી દ્વારા 

ભાવનગર તા.૭

 ભાવનગરમાં આનંદપટ્ટણી પ્રેરિત, સ્વર આનંદ  ગૃપ દ્વારા આયોજીત જુના નવા સુમધુર ફિલ્મી ગીતો નો   ૩૧ મો   કાર્યક્રમ   કરાઓકે ટ્રેક પર તા. ૮//૩/૨૦૨૬ ને રવિવારે સાંજે ૬.૦૦ થી ૯.૦૦ શિશુ વિહાર રંગમંચ પર લાઇવ રજુ થશે, જેમાં આનંદપટ્ટણી, ઈશાની પટ્ટણી,ડો. રવિ થોરાત,            કેતન રાવલ, , ડો.અનિલભાઈ ગોહિલ, ઘનશ્યામ રાવલ,પાર્થ પડાયા   અને કમલેશ ચૌહાણ  ગીતો રજુ કરશે. કાર્યક્રમ ની ઉદઘોષણા નિરુપમા પટ્ટણી કરશે. કાર્યક્રમ વિનામૂલ્યે ભાવનગર ની કલા પ્રેમી જનતા માટે રાખેલ છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *