Headlines

ભાવનગર જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત પતિ— પત્ની બંને અપક્ષમાંથી વિજેતા બન્યા



વિપુલ હિરાણી
ભાવનગર તા.૨૯
ભાવનગર જિલ્લા પંચાયતની ચમારડી અને પાટણા જેવી મહત્વપૂર્ણ ૨ બેઠકો પર અપક્ષ તરીકે બંને પતિ,પત્ની એ ભાજપની પરંપરાગત અને મજબૂત સીટ પરથી ભવ્ય વિજય મેળવી ઈતિહાસ રચ્યો છે.કદાચ આખા ગુજરાતમાં આ ચૂંટણીની અનોખી અને એકમાત્ર ઘટના ગણાય તેવી સિદ્ધિ છે. ભાવનગર જિલ્લા પંચાયતની પાટણા બેઠક પર અપક્ષ ઉમેદવાર બ્રિજરાજસિંહ ગંભીરસિંહ ગોહિલ 8225 મતે તથા ચમારડી બેઠક પર પ્રિયંકાબા ગોહિલ 9797 મતે વિજય થયા છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *