Headlines

રાજકોટના હેત ધનરાજે બોર્ડમાં 98.27 પી.આર. મેળ વીને ગૌરવ વધાર્યું


જામ ખંભાળિયા, તા. ૦૭-૦૫-૨૦૨૬

રાજકોટ સ્થિત મોદી સ્કૂલમાં ધોરણ-10 માં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી હેત તેજસભાઈ ધનરાજે તાજેતરમાં લેવામાં આવેલી બોર્ડની પરીક્ષામાં 98.27 PR મેળવી ઉત્કૃષ્ટ સફળતા હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિથી ધનરાજ પરિવારમાં આનંદની લાગણી પ્રસરી છે. તેજસ્વી વિધાર્થી હેતને પરિવારજનો, શિક્ષકો અને રઘુવંશી સમાજના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *