શનિ અમાવસ્યા નિમિત્તે હાથલા શનિદેવ ખાતે ભક્તોની ભીડ
– હજારો ભક્તો ઉમટ્યા: ચપ્પલ, બુટનો કર્યો ત્યાગ – જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાથલા ગામે આવેલા ઐતિહાસિક એવા શનિદેવ મંદિર ખાતે ગઈકાલે શનિવારે શનિ અમાવસ્યા નિમિત્તે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. અહીં મોટી સંખ્યામાં લોકોએ પોતાના ચપ્પલ-બુટને ત્યજી દીધા હતા. ભાણવડ નજીક આવેલા…
