જામ ખંભાળિયા તા. ૧૨-૦૪-૨૦૨૫ જન્મદિન શુભેચ્છા ખંભાળિયાના અગ્રણી ઓઈલ મિલર તેમજ શહેર ભાજપના તત્કાલીન પ્રમુખ અનિલભાઈ તન્નાની પૌત્રી નવ્યાનો આજે પાંચમો હેપી બર્થ ડે છે. તારીખ 12-04-2020 ના રોજ જન્મેલી ચિ. નવ્યા તેના પપ્પા પાર્થ તન્ના (બન્ના ભાઈ) અને મમ્મીની લાડલી ઢીંગલી છે. નવ્યાને તેના મોટા પપ્પા શ્યામભાઈ તેમજ […]
Month: April 2025
અવસાન નોંધ : જામ ખંભાળિયા
જામ ખંભાળિયા: સ્વ. લવજીભાઈ નાનાણીના ધર્મપત્ની સવિતાબેન (ઉ.વ. 80) તે રમેશભાઈ નાનજીભાઈ અને મનસુખભાઈના માતુશ્રી તા. 11 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા શનિવાર તા 12 ના રોજ સાંજે 5 થી 5:30 અત્રે ખામનાથ મહાદેવ મંદિર ખાતે રાખવામાં આવેલ છે. ____________________________________________________________________________ (કુંજન રાડિયા)
ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ: બરફના કરા પડ્યા
વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧ભાવનગર શહેર અને સમગ્ર ગોહિલવાડ પંથકમાં ગઈકાલથી જ વાતાવરણમાં પલતું આવ્યો હતો અને ગઈકાલે ભારે પવન ફૂંકાયો હતો. દરમિયાન આજે સાંજે ભાવનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો અને શહેરના માર્ગો ભીંજાઈ ગયા હતા. અને રસ્તા ઉપર પાણી ફરી રહ્યા હતા. બરફના કરા પડતા રાહદારીઓમાં નાશ ભાગ મચી ગઈ […]
ખંભાળિયા: ફરજ નિવૃત્ત થયેલા પાલિકાના કર્મચારીઓને ચેકનું વિતરણ કરાયું
– 18 પૂર્વ કર્મચારીઓને રૂ. એક કરોડ જેટલી રકમ ચૂકવાતા રાહત – જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ ખંભાળિયા નગરપાલિકા કચેરીની જુદી જુદી શાખામાં ફરજ બજાવતાં અને થોડા સમય પૂર્વે વય નિવૃતિ પામેલા કાયમી તથા રોજમદાર કર્મચારીઓને તેઓના નિવૃતિ બાદના ગ્રેચ્યુઈટી, હક્ક રજાનું રોકડમાં રૂપાંતર વિગેરે જેવા નીકળતા હક્ક – હિસ્સાઓ ચુકવવા માટેનું આયોજન […]
કલ્યાણપુર પંથકમાં સગીરાના અપહરણ પ્રકરણનો આરોપી ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં રહેતી એક પરિવારની સગીર વયની પુત્રીને થોડા સમય પૂર્વે કોઈ શખ્સ અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ તેણીના પરિવારજનો દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણમાં કલ્યાણપુરના ઇન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડના માર્ગદર્શન હેઠળ રાવલ આઉટ પોસ્ટના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમીના […]
ભાવનગરના દેપલા ગામેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો
વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧ ભાવનગરની એલસીબી પોલીસે ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૭૬ તથા બિયર ટીન-૯૧ મળી કુલ કિ.રૂ.૪૮,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે એક શખ્સ ને ઝડપી લીધો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. એ.આર.વાળા તથા સ્ટાફ જેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, દેપલા ગામના રહેવાસી ક્રિપાલસિહ ભરતસિહ સરવૈયા એ પરપ્રાંતિય ભારતીય બનાટનો વિદેશી દારૂનો […]
ભાવનગરના પાલીતાણા માં ગોઝારો અકસ્માત: બાઈક પર જઈ રહેલ 3 કુટુંબિક ભાઈઓના ડમ્પર સાથે બાઈક અથડાતા કરૂણ મોત
વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧ભાવનગર જિલ્લાના પાલીતાણામાં બાઈક રોડ ઉપર ઇરાણી, પડેલા ડમ્પર સાથે અથડાતા બાઈક પર જતા ત્રણ વ્યક્તિઓના કરુણ મોત નિપજયા છે.આ ગમખ્વાર અકસ્માત ની પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના પાલીતાણા થી થોરાળી ગામ તરફ પોતાનું બાઈક લઈ જઈ રહેલા કમલેશભાઈ હિંમતભાઈ વાઘેલા લઈને જઈ રહ્યા હતા તે સમયે ભીલવાડા વિસ્તાર નજીક રોડ […]
ખંભાળિયાના આરાધના ધામમાં મહાવીર જન્મ કલ્યાણકના ભવ્ય કાર્યક્રમ
– આંગી દર્શન તથા સમૂહ નવકાર જપના આયોજનો સંપન્ન – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૪-૨૦૨૫ ખંભાળિયા – જામનગર હાઈવે પર આવેલા સુવિખ્યાત યાત્રાધામ હાલાર તીર્થ આરાધના ધામ ખાતે ગઈકાલે ગુરુવારે મહાવીર જયંતિના પાવન પર્વે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ.પુ. શ્રી વજ્રસેન વિજયજી મહારાજ સાહેબના દિવ્ય આશિષ તથા પ.પુ.આ. […]
સુરત બનશે ખૂબસુરત: હિરાણી પરિવારમાં શુભ લગ્નોત્સવ : ચિ. નેન્સી – ચિ. નિકુંજ
વિપુલ હિરાણી, સુરત સુરત કામરેજ ખાતે કુમકુમ રેસીડેન્સીમાં રહેતા શ્રી દીપકભાઈ વિઠ્ઠલભાઈ હિરાણી અને શ્રીમતી સોનલબેન ની લાડલી સુપુત્રી ચિ. નેન્સીના શુભ લગ્ન બોરવાવ નિવાસી હાલ સુરત શ્રી અશોકભાઈ રવજીભાઈ સાવલિયા તથા શ્રીમતી જશુબેનના સુપુત્ર ચિ. નિકુંજ સાથે તા.૧૮ શુક્રવારના રોજ સાંજે ધર્મનંદન પાર્ટી પ્લોટ ખાતેપરિવારજનો, સગા -સંબંધી અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવાશે. આ શુભ […]
શહેર ભાજપ આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કરચલિયા પરા વોર્ડની શહીદ ચંદ્રશેખર આઝાદ ઇલેવન વિજેતા
સરદારસિંહજી રાણાની જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ કાળિયાબીડ વોર્ડની સરદારસિંહજી રાણા ઇલેવન રનર્સઅપ બની હરેશ પરમાર, ભાવનગર ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહની અધ્યક્ષતામાં ‘શ્રદ્ધેય સ્વ. શ્રી અટલ બિહારી વાજપેયીજી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટૂર્નામેન્ટની છેલ્લા બોલ સુધીની રસાકસી ભરી ફાઇનલમાં કરચલિયા પરા વોર્ડની શહીદ ચંદ્રશેખર આઝાદ ઇલેવન વિજેતા બની હતી. ૧૦ એપ્રિલ ના રોજ વિશ્વમાં પ્રથમ […]
