Saturday July 26, 2025

દ્વારકાના આધેડે અકળ કારણોસર દુકાનમાં ગળાફાંસો ખાધો

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫     દ્વારકાના રબારી પાડો વિસ્તારમાં રહેતા દીગપાલ ઉર્ફે દિપકભાઈ વાલાભાઈ પરમાર નામના 50 વર્ષના દલવાડી આધેડે ગઈકાલે મંગળવારે કોઈ અગમ્ય કારણોસર એક દુકાનમાં રહેલા પંખાના હૂકમાં દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ સતિષભાઈ વાલાભાઈ પરમારએ દ્વારકા પોલીસને કરી છે. ____________________________________________________________________________ દ્વારકામાં ક્રિકેટ […]

ડીસામાં ફેક્ટરી દુર્ઘટનામાં, જમ્મુમાં તેમજ અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ સાથે સહાય

હરેશ જોષી, મહુવા બનાસકાંઠાના ડીસામાં એક ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી અને તેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 21 લોકોના કરુણ મોત નિપજયા છે. ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો અને તેને કારણે ગોડાઉનમાં આગ લાગી હતી. બ્લાસ્ટ એટલો બધો ભારે હતો કે મનુષ્ય શરીરનાં ફૂરચા ઉડી ગયા હતા અને તેમનાં અંગો દુર સુધી ફંગોળાઇ […]

ભાવનગરમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી વધતા ગરમીનો પારો ૩૯.૭ ડિગ્રીએ પહોંચતા આકરા તાપથી લોકો અકળાયા

વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ગોહિલવાડ પંથકમાં ગરમીનું જોર વધ્યું છે. આજે ભાવનગર શહેરનું મહત્તમ બે ડિગ્રી  વધી ને ૩૯.૭ ડિગ્રી એ પહોંચતા લોકો ગરમીથી તોબા  પોકારી ગયા હતા. આજનું લઘુતમ તાપમાન ૨૪.0 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૨૪ ટકા રહ્યું હતું .અને પવનની ઝડપ ૧૨ કિ.મી .પ્રતિ કલાકની રહી હતી.

Bridge of Art: ભાવનગરના આર્ટિસ્ટ બ્રિજ પાસે છે ૧૦ હજારથી પણ વધુ AI ચિત્રોનો ખજાનો

લલિતકલા અને કલારત્ન એવોર્ડ મેળવનાર આર્ટિસ્ટ બ્રિજરાજસિંહ ગોહિલ કલારસિકો માટે મળવા જેવા માણસ વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ભાવનગર જિલ્લામાં આર્ટિસ્ટ બ્રિજના નામથી ખ્યાતિ પામેલા બ્રિજરાજસિંહ પ્રતાપસિંહ ગોહિલ છેલ્લા પાંચ દસકા ઉપરાંતના સમયથી કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે.કલાત્મક ડિઝાઇન, સાઈનબોર્ડ,પેઇન્ટિંગ,સિનેમા સ્લાઇડ,સ્ટીલ ફોટોગ્રાફી,ગ્રાફિક્સ સહિતની બાબતોમાં સારું એવું નામ કમાયા બાદ હાલમાં લંડન અને કેનેડાના આર્ટ માસ્ટરોના અનુભવ […]

પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના પ્રપૌત્ર ઈશ કાગની CGIF યુથ ફોરમના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ 

પદ્મશ્રી કવિ દુલાભાયા કાગના પ્રપૌત્ર ઈશ કાગની CGIF યુથ ફોરમના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્તિ  વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ચારણ-ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (CGIF), જે ચારણ-ગઢવી સમુદાયની એકતા, કલ્યાણ અને પ્રગતિ માટે વૈશ્વિક સ્તરે કાર્યરત છે  . પદ્મશ્રી કવિ દુલા ભાયા કાગના પ્રપૌત્ર ઈશભાઈ કાગને CGIF યુથ ફોરમ (CGIYA) ના ચીફ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. […]

દેવભૂમિના પોલીસ અધિકારીએ મેળવી વધુ એક સિદ્ધિ: ખેલ મહાકુંભની લોન ટેનિસ સ્પર્ધામાં મેળવ્યો રજત ચંદ્રક

જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫         દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડીવાયએસપી અને રમતવીર કેતન પારેખએ ગાંધીનગર ખાતે યોજાઈ ગયેલી ખેલ મહાકુંભ સ્પર્ધામાં રજત ચંદ્રક મેળવી, વધુ એક સિધ્ધિ હાંસલ કરી છે.          ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ગાંધીનગર સચિવાલય ખાતે ખેલ મહાકુંભ 3.0 અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય […]

ખોટા દસ્તાવેજો ઉભા કરીને હાનિકર્તા નશાકારક પીણું બનાવવા સબબ ત્રણ સામે FIR : બેની ધરપકડ

 – રૂ. 2.18 લાખનો મુદ્દામાલ કબ્જે –  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫        ઓખા મંડળના ભીમરાણા વિસ્તારમાંથી ત્રણ શખ્સોએ મીલીભગત આચરીને ખોટા દસ્તાવેજ ઉભા કરાવી, લાયસન્સ વગર સ્વાસ્થ્યને હાનિકારક એવું નશાકારક પીણું ઉત્પાદિત કરીને તેનું વેચાણ કરતા પોલીસે દબોચી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે વિવિધ પ્રકારનો રૂપિયા 2.18 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો છે. […]

MoneyTrap : પહેલા એ હોટલમાં લઈ, ગઈ “સહશયન” પછી 10,000 પડાવ્યા પછી તેના ડમી પતિએ 10 લાખ માંગ્યા અને

ભાવનગરના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત બે શખ્સની ધરપકડ વિપુલ હિરાણી, ભાવનગર તા.૨ ભાવનગરમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી રૂ.પાંચ લાખની માંગણી કરનાર મહિલા સહિત બે શખ્સની નિલમબાગ પોલીસે ધરપકડ કરી છે.આ કેસમાં ફરાર એની એક શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર ભાવનગરમાં એક વેપારી પાસે અથાણાની ખરીદી કરવા […]

ભાવનગરમાં નાના ભાઈનું ખૂન કરનાર મોટો ભાઈ ઝડપાયો

વિપુલ હિરાણી, ભાવનગર તા.ર ભાવનગર ના સવાઈ નગર ગામમાં જમીન ના ઝગડામાં સગા ભાઈની હત્યા કરનાર મોટાભાઈ ની પોલીસે ધરપકડ કરી છે.  ભાવનગરના નજીકના સવાઈનગર ગામે ચાર દિવસ પહેલા જમીનના ઝગડામાં મોટાભાઈ મુકેશ પરમારે નાનાભાઈ ચંદુભાઈની ધારિયું મારી હત્યા કરી હતી  જે બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે. ચાર દિવસ પહેલા મુકેશ પરમાર નામના હત્યારા […]

ખોટા દસ્તાવેજો ઉભા કરી હાનિકર્તા નશાકારક પીણું બનાવવા સબબ 3 સામે FIR – રૂ. 2.18 લાખનો મુદ્દામાલ કબ્જે

  જામ ખંભાળિયા, તા. ૦૨-૦૪-૨૦૨૫        ઓખા મંડળના ભીમરાણા વિસ્તારમાંથી ત્રણ શખ્સોએ મીલીભગત આચરીને ખોટા દસ્તાવેજ ઉભા કરાવી, લાયસન્સ વગર સ્વાસ્થ્યને હાનિકારક એવું નશાકારક પીણું ઉત્પાદિત કરીને તેનું વેચાણ કરતા પોલીસે દબોચી લીધા હતા. આ પ્રકરણમાં પોલીસે વિવિધ પ્રકારનો રૂપિયા 2.18 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે લીધો છે. સાથે સાથે બે શખ્સોની અટકાયત પણ […]

Back to Top