મને સન્માન મળવું જોઈએ એવી કોઈ અપેક્ષા નથી એ સાચું, પણ સન્માન મળે એ મને ગમે છે, ખૂબ ગમે છે. જોકે મને કોઈ પોલિટિશિયનના હાથે સન્માન મળે એ બિલકુલ ગમતું નથી.મેં એવા ઘણા સમારોહ જોયા છે, જેમાં કોઈ પોલિટિશિયનના હાથે કોઈ વ્યક્તિનું સન્માન થવાનું હોય, ત્યારે પેલી સન્માનિત વ્યક્તિ કરતાં પેલા પોલિટિશિયનને વિશેષ મહત્ત્વ આપવામાં […]
Month: April 2025
ભાણવડના મોડપર ખાતે સોમવારે કોટેચા પરિવારનો હવન
જામ ખંભાળિયા, તા. ૧૫-૦૪-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગામે બિરાજમાન કોટેચા પરિવારના પૂજ્ય વાછરા ડાડાના વાર્ષિક યજ્ઞનું આયોજન આગામી સોમવાર, તા. 21 ને ચૈત્ર વદ આઠમના રોજ કરવામાં આવ્યું છે. દર વર્ષની પરંપરા મુજબ મોડપર ગામમાં વાછરા ડાડાના યોજવામાં આવેલા આ ભવ્ય યજ્ઞના પાવન પ્રસંગે કોટેચા પરિવારના […]
ખંભાળિયામાં ગૌસેવાના લાભાર્થે શુક્રવારથી ભાગવત સપ્તાહનો પ્રારંભ
– એનિમલ ચેરીટેબલ તેમજ આઈ બેલી ગ્રુપ દ્વારા આયોજન – જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા દ્વારા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ તથા આઈ બેલી ગ્રુપના સંયુક્ત ઉપક્રમે આગામી શુક્રવાર તારીખ 18 થી તા. 24 એપ્રિલ સુધી ખંભાળિયા – જામનગર હાઈવે પર શ્રી આઈ બેલી આવળ માતાજીના મંદિરના વિશાળ પટાંગણમાં […]
કલ્યાણપુરના ગાગા ગામે ભત્રીજાએ પાવડાથી કરી કાકાની ઘાતકી હત્યા: ભત્રીજાની ધરપકડ
– અગાઉના મન દુઃખના કારણે કૌટુંબીક ભત્રીજાએ કાકાની નીપજાવી હત્યા – જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે એક યુવાન દ્વારા જુના મનદુઃખનો ખાર રાખી, તેના જ કુટુંબી એવા કાકાની પાવડાનો ઘા મારીને હત્યા નિપજાવ્યાનો બનાવ સામે આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ […]
કલ્યાણપુરના ભોપલકા ગામે વૃદ્ધની હત્યા મામલે મહિલાઓ સહિત આઠ સામે ગુનો દાખલ : સામાન્ય બાબતનું મનદુઃખ રાખીને ધોકા વડે કરી ઘાતકી હત્યા
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે ગતરાત્રે સામાન્ય કારણોસર 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે બે મહિલાઓ સહિત કુલ આઠ લોકો સામે ગુનો નોંધી, હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે. આ ચકચારી બનાવની વિગત […]
ઓખા નગરપાલિકાની મોટી કાર્યવાહી: ડાલડા બંદર વિસ્તારમાં વર્ષો જૂના ગેરકાયદેસર બાંધકામો પર ફર્યું બુલડોઝર
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ ઓખા મરીન પોલીસ સ્ટાફ અને ઓખા નગરપાલિકા દ્વારા આજરોજ સંયુક્ત રીતે ઓખા નગરપાલિકા વિસ્તારની મેઈન બજાર તથા ડાલડા બંદર વિસ્તારમાં ગેરકાયદેસર જેટી, દુકાન અને મકાનના ગેરકાયદેસર દબાણો દૂર કરવા અંગેની કામગીરી કરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત અહીં અનધિકૃત રીતે બનાવવામાં આવેલી 2 જેટી, […]
ખંભાળિયામાં બહેનો માટે શનિવારથી નૃત્યાંજલિ વર્કશોપ
– જાણીતા મહિલા કલાકાર વિધિ ઠાકર દ્વારા 12 દિવસનું આયોજન – જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫ ખંભાળિયામાં પ્રથમ વખત મહિલાઓ માટે નૃત્યાંજલિ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અહીંના જાણીતા કલાકાર વિધિ એચ. ઠાકર દ્વારા ગણાત્રા હોલ ખાતે 12 દિવસનો વર્કશોપ યોજાયો છે. આગામી શનિવાર તારીખ 19 મી થી […]
ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાની ધરપકડના વિરોધમાં પોરબંદર કોળી સેના દ્વારા કલેકટરને આવેદન
મનોજ મકવાણા, પોરબંદર ગીર સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાની પ્રભાસ પાટણના મોટા કોરીવાડમાં ડિમોલેશનની કાર્યવાહી વખતે લોકોની રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે સોમનાથ પોલીસે ગેરબંધાણીય અને ગેરકાનૂની ધરપકડ કર હતી તેના વિરુદ્ધમાં અને ફરિયાદ રદ થાય તે માટે પોરબંદર કલેક્ટરને મુખ્યમંત્રીને ઉદેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમાં પોરબંદર જિલ્લા કોળી સેના પ્રમુખ મનોજ મકવાણા, હેમંત […]
એનએફએસએ રેશનકાર્ડ ધારકો માટે KYC ફરજિયાત
કુંજન રાડિયા, જામ ખંભાળિયા કેન્દ્ર સરકારની સૂચના અનુસાર તમામ કલ્યાણકારી યોજનાઓમાં ડીબીટીનો લાભ મેળવવા માટે રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું ફરજિયાત ઇ-કેવાયસી કરવાનું થાય છે જે નીચે મુજબ કરાવી શકાય છે: My Ration મોબાઈલ એપ્લિકેશન દ્વારા લાભાર્થી ઘરે બેઠા ફેસ ઑથેન્ટિકેશન મારફત, ગ્રામ પંચાયત ખાતે ઈ ગ્રામ સેન્ટર મારફત, સરકારી અધિકારી કે […]
ભાવનગર સર ટી હોસ્પિટલના બાળ વિભાગના વડા ડો. મેહુલ ગોસાઈ અને ટીમનું કાયાકલ્પ અંતર્ગત મેડિકલ સુપ્રીન્ટેન્ડેન્ટના હસ્તે સન્માન
હેલ્થ રિપોર્ટર, ભાવનગર સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર સાથે સંલગ્ન સર. ટી જનરલ હોસ્પિટલ, ભાવનગર ખાતે કાર્યરત બાળ આરોગ્ય વિભાગ ના NICU /SNCU (નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર) ને હોસ્પિટલ ના રાઉન્ડ દરમ્યાન હોસ્પિટલના ઈન્ચાર્જ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ચિન્મય શાહ દ્વારા, મેટ્રન ઇન્દિરાબેન, નર્સિંગ સ્ટાફ મિતેશભાઈની હાજરીમાં – બાળઆરોગ્ય વિભાગના પ્રાધ્યાપક અને વિભાગીય વડા ડો.મેહુલ ગોસાઈ, Nicu […]
