કુંજન રાડિયા, જામ ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ ડિવિઝન હેઠળ આવતા જુદાજુદા ચાર પોલીસ મથક ખંભાળિયા, સલાયા, વાડીનાર મરીન અને ભાણવડમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂ સંદર્ભે અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ દ્વારા જે-તે પોલીસ મથકના અધિકારીઓ સાથે યોજાયેલી મીટીંગ બાદ આ પોલીસ મથકના ઝડપાયેલા બિનજરૂરી મુદ્દામાલનો નિકાલ કરવાના […]
Month: May 2025
ભાવનગરના પૂર્ણિમા સ્ટુડિયોવાળા શરદભાઈ પુરોહિતની સફળ દાંપત્યની ગોલ્ડન જયુબીલી
વિપુલ હિરાણી, ભાવનગર તા.૨૩ભાવનગરના જાણીતા પૂર્ણિમા સ્ટુડિયો ચલાવતા અને સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરના નિવૃત્ત કર્મચારી શરદભાઈ પુરોહિત અને પન્નાબેન પુરોહિત (નિવૃત્ત શિક્ષિકા પાલીતાણા ગર્લ્સ હાઇસ્કુલ) તા. 23 મે ના રોજ સફળ દાંપત્ય જીવનના 50 વર્ષ પૂર્ણ કરી 51 વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. શિક્ષિત, સંસ્કારકારી આ આ દંપતીને ગોલ્ડન મેરેજ એનિવર્સરીની શુભેચ્છાઓ પ્રાપ્ત […]
ભાવનગરમાં વાળંદ સમાજ માટે નિ:શુલ્ક એમ્બ્યુલન્સનો પ્રારંભ
વિપુલ હિરાણી, ભાવનગર વાળંદ સમાજ ભાવનગર શહેર માટે એમ્બ્યુલન્સ ની નિ:શુલ્ક સેવા નો પ્રારંભ થઈ રહ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાની હદમાં નિ:શુલ્ક સેવા એમ્બ્યુલન્સ ડેડ બોડી માટે નિ:શુલ્કસેવા વિજયભાઈ કાંતિભાઈ હિરાણી આપશે. ભરતનગર સિંગલિયા પ્લોટ નંબર 73 મેલડીમાંના મંદિર પાસે ભરતનગર ભાવનગર મો. નં. 9825844232 આ સેવાનો પ્રારંભ સંત શ્રી સેન મહારાજની જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે […]
રાણાવાવના રાણા-કંડોરણા ગામની સીમમાંથી રુ. 1.28 સાથે જુગાર રમતા 5 શખ્સોને ઝડપી લેતી પોરબંદર એલ.સી.બી.
પોરબંદર નો કેતન ખુંટી નામનો શખ્સ પોતાના મકાનમાં બહારથી માણસોને બોલાવીને પોતાના ફાયદા માટે જુગાર રમાડતો હતો ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર એલસીબી પોલીસે એક પૂર્વ બાતમીના આધાર પર રાણા કંડોરણા સીમમાં એક મકાનમાં રેડ કરી પાંચ શખ્સોને રૂ 1.28 લાખ સાથે જુગાર રમતા ઝડપી લીધા છે. કેતન ખુંટી નામનો એક પોતાના અંગત ફાયદા માટે […]
ખંભાળિયા નજીક પુરપાટ જતા બોલેરોની ઠોકરે સતવારા અગ્રણી યુવાનનું કરુણ મૃત્યુ
– પદયાત્રા કરીને ભાણવડ દર્શનાર્થે જતા કાળનો ભેટો થયો – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૪-૦૫-૨૦૨૫ ખંભાળિયાના સતવારા અગ્રણી તેમજ ધરમપુર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના પરિવારજનો ગતરાત્રે ભાણવડ ખાતે માનતા પૂરી કરવા ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે જતા એક બોલેરો વાહનની ઠોકરે 35 વર્ષીય એક યુવાનનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. […]
ભાવનગરના દેવગાણાનો જવાન નકસલવાદી હુમલામાં શહીદ
વિપુલ હિરાણી, ભાવનગર તા.23 છત્તીસગઢના બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તારના સુકમામાં નક્સલવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે સીઆરપીએફની ટીમ પહોંચતા નક્સલવાદીઓએ અચાનક જ ગોળીબાર શરૂ કર્યો હતો. સીઆરપીએફ અને નક્સલીઓ વચ્ચે અથડામણ દરમિયાન સીઆરપીએફની બ્લેક કોબ્રા કમાન્ડોની ટીમના જવાન ભાવનગરના દેવગાણા ગામના મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકી (ઉ.વ.આ.૩૩)ને ગોળી વાગી જતાં ગંભીર રીતે ઘાયલ થતાં વીરગતિ પામ્યા હતા. ભાવનગર […]
અવસાન નોંધ : જામ ખંભાળિયા
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૫-૨૦૨૫ જામ જોધપુર નિવાસી સ્વ. હસમુખભાઈ જમનાદાસ ગંઢેચા ના પુત્ર અમિતભાઈ (ઉ.વ. 43) તે કનકભાઈ, મહેશભાઈ અને ભદ્રેશભાઈના ભત્રીજા તથા નવ્યા અને ધ્યેયના પિતાશ્રી તેમજ પૂજાબેન અને શ્વેતાબેનના ભાઈ તથા સ્વ. અમૃતલાલ કરસનદાસ સામાણી (ખંભાળિયા)ના જમાઈ તા. 8 ના રોજ અવસાન પામ્યા છે. તેમનું બેસણું તથા સસરા પક્ષને સાદડી શુક્રવાર તારીખ 9 […]
રાજ્યમાં એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 83.51 ટકા
પોરબંદર જિલ્લામાં 2838 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા અને તેમાંથી 2828 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જીલ્લામાં 26 વિદ્યાર્થીઓએ a1 ગ્રેડ, 315 વિદ્યાર્થીઓએ a2 ગ્રેડ, 614 વિદ્યાર્થીઓએ b1 અને 762 વિદ્યાર્થીઓએ b2 ગ્રેડ પ્રાપ્ત કર્યા , પોરબંદરરાજ્યમાં લેવાયેલી એચ.એસ.સી વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ 83.51 ટકા જેટલું આવ્યું છે. જમા પોરબંદર નું પરિણામ ૯૦.૮૪ ટકા […]
ખંભાળિયામાં યુવતી પર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનાના ત્રણેય આરોપીઓ ઝડપાયા
– ધરાર પ્રેમ સંબંધ રાખવાનું કહી યુવાને કર્યો હતો હુમલો – જામ ખંભાળિયા, તા. ૦૫-૦૫-૨૦૨૫ ખંભાળિયામાં રહેતી એક યુવતી પર ગત સપ્તાહમાં એક યુવાન દ્વારા પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવાનું દબાણ કરી, યુવતીએ ના કહેતા તેણી ઉપર છરી વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં ઉપરોક્ત યુવાન તેમજ તેના ભાઈ અને પિતાની પોલીસે […]
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં રોયલના ખેડુતના દીકરા હિતેશ સાંગાણીએ 99.84 પી.આર.મેળવ્યા
હરેશ જોષી, રોયલ તાજેતરમાં જાહેર થયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષામાં રોયલ ગામના ખેડુત મુકેશભાઈના દીકરા હિતેશ સાંગાણીએ 99.84 પી.આર.મેળવ્યા છે.
