Headlines

મીઠાપુર નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત: એકનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫        ઓખા મંડળના મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ગામના પુલ પાસે ગતરાત્રિના સમયે બે ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં જઈ રહેલા એક યુવાનનું લોહી લોહાણ હાલતમાં ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે…

Read More

પોરબંદરમાં મંડપ સર્વિસના 20 બેરીકેડની ચોરી

પોરબંદરપોરબંદરમાં નવી ખડપીઠ નજીક એક મંડપ સર્વિસના રૂ 8000 ની કિંમત ના 20 બેરીકેડની ચોરી થયાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છે.પોલીસ સુત્રો માંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે હીતેશ પ્રફુલભાઇ જોષી (ઉ.વ.૩૨ ધંધો-મંડપ સર્વીસ રહે,બરડાઇ બોર્ડીંગ સામે જંડાળા પોરબંદર) એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ફરીયાદીના મંડપ સર્વીસના માલ નાખવાના ગોડાઉનમાંથી રાતના…

Read More

ખેલ મહાકુંભ 3.0ની કરાટે સ્પર્ધામાં 6 ગોલ્ડ, 3 સિલ્વર તથા 4 બ્રોન્ઝ મેડલ સાથે ગણેશ શાળા – ટીમાણાનાં બાળકો રહ્યા અગ્રેસર

હરેશ જોષી, ટીમાણા ખેલ મહાકુંભ 3.O અંતર્ગત ભાવનગર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલ કરાટે સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના બાળકોએ 6 ગોલ્ડ મેડલ , 3 સિલ્વર મેડલ તથા 4 બ્રોન્ઝ મેડલ મેળવીને આખી સ્પર્ધામાં સૌના મનને જીતી લીધા હતા. એક જ શાળાના 13 જેટલા બાળકોએ ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ મેળવીને જીલ્લા કક્ષાએ આગવી…

Read More

ખંભાળિયા પંથકમાં સગીરાની છેડતી તેમજ પરિવારજનો પર હુમલા પ્રકરણના ચાર આરોપીઓ ઝબ્બે

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫       ખંભાળિયાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીને પજવણી કરી, છેડતી કરવા તેમજ સમજાવવા જતા તેમના પરિવારજનો પર ચાર શખ્સો દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રકરણમાં પોલીસને તાકીદની કાર્યવાહી કરી, તમામ આરોપીઓને ઝડપી લીધા હતા.          આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયા તાલુકામાં રહેતી…

Read More

આંતરરાજ્ય બેગ લીફટીંગ તથા કારના કાચ તોડી, મોટર સાયકલોની ડીક્કી ખોલી ચોરી કરતી ટોળકીના બે શખ્સોને પકડી પાડી પોરબંદર પોલીસ

જુનાગઢ, સુરેન્દ્રનગર તથા મહારાષ્ટ્રના થાણે તથા અમરાવતી જીલ્લામાં નોંધાયેલ કુલ-૦૫ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો પોરબંદર જીલ્લાના કીર્તિમંદીર પોલીસમાં છેલ્લા ૮ વર્ષ થી તથા મધ્યપ્રદેશના સેંધવા પોલીસમાં છેલ્લા ૨ વર્ષ થી તથા તમીલનાડુના સેંગમ પોલીસમાં છેલ્લા ૧ વર્ષ થી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડી મુદામાલ રીકવર કરતી પોરબંદર એલ.સી.બી. પોરબંદરપોરબંદરમાં ગઇ તા.૫/૨/૨૦૨૫ના રોજ કમલાબાગ પોલીસ વિસ્તારના…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હેલ્મેટ વગર નીકળેલા સરકારી અધિકારીઓ, કર્મચારીઓ દંડાયા

– 47 કેસમાં રૂપિયા 23,500 નો દંડ વસુલાયો – જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫      દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી કચેરીઓ, જિલ્લા પોલીસ ભવન તથા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ શાખા દ્વારા કચેરીઓ ખાતે હેલ્મેટ પહેર્યા વગર આવતા કર્મચારીઓને સ્થળ દંડ આપવા અંગેની ડ્રાઇવ આજરોજ યોજવામાં આવી હતી.           દેવભૂમિ…

Read More

અંબાણી પરિવારની ચાર પેઢીએ મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)        મુકેશ અંબાણીએ મંગળવારે તેમની માતા, પુત્રો અને પૌત્રો સાથે પ્રયાગરાજમાં મહાકુંભના પવિત્ર પ્રસંગે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.      મુકેશભાઈ અંબાણીએ તેમના માતા કોકિલાબેન, પુત્રો આકાશ અને અનંત, પુત્રવધુઓ શ્લોકા અને રાધિકા, પૌત્ર-પૌત્રીઓ પૃથ્વી અને વેદા, તથા બહેનો દીપ્તિ સલગાંવકર અને નીના કોઠારી…

Read More

કલ્યાણપુરના ખીરસરા ગામે થયેલ લુટમાં પોરબંદર જિલ્લાના બે સહિત 3 આરોપીઓ ઝબ્બે

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫        કલ્યાણપુર પંથકમાં આજથી આશરે ત્રણ માસ પૂર્વે બનેલા લૂંટના ચકચારી બનાવમાં પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરી, આ પ્રકરણમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.           આ સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા : સવજાણી

જામ ખંભાળિયા: લક્ષ્મીબેન જમનાદાસ સવજાણી (ઉ.વ. 88) તે સ્વ. અજયભાઈ, ચેતનભાઈ, લાભુબેન પ્રવીણભાઈ બદીયાણી, રસીલાબેન કાંતિલાલ રાયચુરા, રેખાબેન નવલકુમાર રાયચુરા અને મયુરીબેન પ્રવીણભાઈ ગણાત્રાના માતુશ્રી તા. 11 ના રોજ અવસાન પામ્યા છે.       તેમની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી ગુરુવાર તા. 13 ના રોજ સાંજે 4 થી 4:30 જલારામ મંદિર પ્રાર્થના હોલ, જામ ખંભાળિયા…

Read More

ભાવનગરમાં વડવા- બ ની પેટા ચૂંટણી અંતર્ગત શહેર ભાજપ કાર્યાલય ખાતે બેઠકોનો ધમધમાટ

ચૂંટણી અંગેની પ્રબંધન અને સંચાલન સમિતિની બેઠકમાં પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ તેમજ અપેક્ષિત આગેવાનો ઉપસ્થીત રહ્યા હરેશ પરમાર, ભાવનગર આજ રોજ વડવા- બ ની ચૂંટણી અંગે શહેર ભાજપ કાર્યાલય સતત વ્યસ્ત રહ્યું હતું. વડવા- બ ના બુથોમાં સતત પત્રિકા રાઉન્ડ શરૂ હતા, ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે અધ્યક્ષ. અભયસિંહ ચૌહાણ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીની…

Read More