Headlines

ખંભાળિયાના વિવિધ મહત્વના પ્રશ્ને બિન રાજકીય નાગરિક સમિતિ દ્વારા તંત્રને રજૂઆતો

– શહેરને ખાડા મુક્ત કરવા પાલિકા તંત્ર સમક્ષ માંગ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫       ખંભાળિયા શહેરના નગરજનોને કનડતા વિવિધ પ્રશ્નો તેમજ મહત્વની પાયાની જરૂરિયાતો સંદર્ભે અહીંની બિન રાજકીય અને સેવાભાવી વ્યક્તિઓ સાથેની નાગરિક સમિતિ દ્વારા સંબંધિત તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.         ખંભાળિયા શહેરમાં આવેલા વિવિધ…

Read More

ખંભાળિયાની રેડક્રોસ સંસ્થા દ્વારા કાયમી ચાલતી સેવાકીય પ્રવૃત્તિ: દર્દીઓને વિના મૂલ્યે વાપરવા અપાય છે વિવિધ સાધનો

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે ફોલ્ડિંગ બેડ, વ્હીલ ચેર, ટોયલેટ શીટ, વોકર, વિગેરે ચીજ વસ્તુઓ વિના મૂલ્યે વાપરવામાં માટે આપવામાં આવે છે. આ સેવા પ્રવૃત્તિનો આજ સુધી મોટી સંખ્યામાં દર્દીઓ…

Read More

દ્વારકામાં પુત્રના જન્મદિવસે ડો. સાગર કાનાણી દ્વારા વિના મૂલ્યે માઇનોર ઓપરેશનનો મેગા કેમ્પ: વૃજ હોસ્પિટલમાં થશે અનુકરણીય ઉજવણી

કુંજન રાડિયા, દ્વારકા, તા. ૧૦-૦૨-૨૦૨૫       દ્વારકાના સેવાભાવી અને લોકપ્રિય ડો. સાગર કાનાણી પોતાના પુત્ર શ્રેષ્ઠના જન્મદિવસની ઉજવણી દર વર્ષે અનોખા સેવા કાર્યથી કરે છે. આગામી શનિવાર તારીખ 15 ફેબ્રુઆરીના રોજ પુત્ર શ્રેષ્ઠ કાનાણીના ત્રીજા જન્મદિવસની ઉજવણી ડો. સાગર કાનાણી દ્વારા અહીંની વૃજ હોસ્પિટલ ખાતે વિના મૂલ્યે માયનોર ઓપરેશનનો મેગા કેમ્પ રાખીને કરવામાં…

Read More

ભાણવડના વિજયપુર ખાતે પેરેલાઇઝ થયેલ નર શિયાળની વ્હારે એનિમલ લવર્સ ટ્રસ્ટ

કુંજન રાડિયા, ભાણવડ, તા. ૧૦-૦૨-૨૦૨૫       ભાણવડના વિજયપુર ગામની એક વાડીમાં રાત્રિના સમયે એક નર શિયાળ લથડતી હાલતમાં તકલીફમાં હોય અને ચાલી શકવા પણ સક્ષમ ના હોય તેવી હાલત જણાતા સ્થાનિક રહીશ દ્વારા ભાણવડના એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઈ ભટ્ટનો સંપર્ક કર્યો હતો.       આથી અશોકભાઈ ટીમના સભ્યો સાથે તુરંત આ…

Read More

કુંભમેળામાં ભીડના કારણે ટ્રેનો રદ થઈ રહી હોવાની વાતને અફવા ગણાવતું ભાવનગર રેલવે

ભાવનગર: ભાવનગર રેલ્વે ડિવિઝન ના એડીઆરએમ (ADRM) હિમાઁશુ શર્મા દ્વારા કુંભ મેળા બાબતે લોકોને અફવાઓ પર ધ્યાન ન દેવા માટે ખુલાસો કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે કુંભમાં જવા માટે રેલવેની પૂરતી સુવિધા છે અને યાત્રીઓને કોઈ જ પ્રકારની અગવડ ન પડે તે પ્રકારની સુવિધા કરવામાં આવી છે.

Read More

અમદાવાદમાં વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ તળાજાના વતની કવિ હરદ્વાર ગોસ્વામીના નેહ નીતરતા કાવ્યસંગ્રહ”અઢી ફૂટનું આકાશ”નું થશે વિમોચન

હરેશ જોષી, અમદાવાદ વેલેન્ટાઇન ડેની પૂર્વ સંધ્યાએ તા. ૧૩ ફેબ્રુઆરી સાંજે : ૭.૦૦ કલાકે કોલેબ કલ્ચરલ સેન્ટર, ઓફ સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે ‘પ્રેમનાં કાવ્ય અને કાવ્યનો પ્રેમ’ કાર્યક્રમ યોજાશે. સુપ્રસિદ્ધ શાયર હરદ્વાર ગોસ્વામીનો નેહનીતરતો કાવ્યસંગ્રહ ‘અઢી ફૂટનું આકાશ’નું વિમોચન પણ થશે.સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને વિખ્યાત વક્તા ભાગ્યેશ જહાની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કલારસિકોને જાહેર નિમંત્રણ છે. પ્રેમરંગી…

Read More

ભાવનગરમાં ઉમેદવાર અમરશીભાઈના સમર્થનમાં ધારાસભ્ય વાઘણીએ કાર્યકર્તાઓ સાથે ‘ઘર ઘર સંપર્ક યાત્રા’ કરી

કાર્યકર્તાઓની મહેનત અને ઉત્સાહથી વડવા-બ ની નિશ્ચિત જીત તરફ આગળ વધી રહેલ ભારતીય જનતા પાર્ટી. હરેશ પરમાર, ભાવનગર વડવા- બ ની પેટા ચૂંટણીમાં જીત માટે પ્રતિબદ્ધ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનો દૌર ચાલી રહ્યો છે, ત્યારે તારીખ ૧૦-૨-૨૦૨૫ ના રોજ શહેર અને વોર્ડ સંગઠન તેમજ કાર્યકર્તાઓને સાથે લઈને ધારાસભ્ય શ્રી જીતુભાઇ વાઘાણીએ પોતાના મતવિસ્તારના…

Read More

પ્રયાગરાજ મહાકુંભમેળામાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની થઈ સેવા

શ્રી ગિરનાર સાધના આશ્રમ દ્વારા શ્રી શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે થયેલું આયોજન પ્રયાગરાજ સોમવાર તા.૧૦-૨-૨૦૨૫( મૂકેશ પંડિત દ્વારા ) શ્રી ગિરનાર સાધના આશ્રમ દ્વારા શ્રી શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે પ્રયાગરાજ મહાકુંભમેળામાં સહજ ધ્યાન યોગ સાથે સાધુ સંતોની સેવા થઈ છે. જૂનાગઢ શ્રી ગિરનાર સાધના આશ્રમનાં સ્થાપક શ્રી પુનિતાચારીજી મહારાજનાં સ્મરણ સાથે સહજ યોગિની શ્રી શૈલજાદેવીજીનાં સાનિધ્ય સાથે…

Read More

થરાદ અને અન્યત્ર અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, મહુવા થરાદ તાલુકાના ખેંગારપુરા ગામમાં રેતી નીચે દબાઈ જતાં ચાર વ્યક્તિઓ નાં કરુણ મોત નિપજયા છે. ખેંગારપુરા ગામ પાસે એક નાળાના રિટેનશન વોલનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એક રેતી ભરેલો ટ્રક ધસી પડતાં એક બાળક અને ત્રણ મહીલા મજુરોનાં ઘટનાસ્થળે દબાઈ જતાં મોત આ હતા. તમામ મરુતકો દાહોદ ના ઝાલોદ તાલુકાના…

Read More

ટીમાણાની ટીમ: ખેલ મહાકુંભ ૩.O અંતર્ગત જુડો સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના 13 બાળકોએ મેળવી અનેરી સિદ્ધિ

સાત વિદ્યાર્થીઓએ પ્રથમ નંબરે રહીને કૌવત બતાવ્યું હરેશ જોષી, ટીમાણા ભાવનગર ખાતે યોજાયેલ ભાવનગર જિલ્લાની જિલ્લા કક્ષાની જુડો સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના 7 બાળકો પ્રથમ ક્રમાંકે, 3 બાળકોએ બીજા ક્રમાંકે તથા 9 બાળકો ત્રીજા ક્રમાંકે રહીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જેમાં અંડર – 14 ભાઈઓમાં જાની ચિરાગભાઈ પ્રવિણભાઇ (ટીમાણા) તથા જાની માધવભાઈ જીવરામભાઇ (ટીમાણા)એ…

Read More