ખંભાળિયામાં ઈક્કો કાર ચાલકની પ્રામાણિકતા
જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં જિલ્લા ટ્રાફિક શાખાના પી.એસ.આઈ. જે.બી. જાડેજા તથા ટ્રાફિક પોલીસ તેમજ ટી.આર.બી. જવાન મિલન ચાર રસ્તા ખંભાળિયા ખાતે ફરજ પર હોય, દરમિયાન એક ઈક્કો કાર ચાલક નિલેશભાઈ વાઘાભાઈ કારીયાને એક પાકીટ મળ્યું હતું. આ પાકીટમાં રોકડ રકમ તેમજ એટીએમ કાર્ડ તથા અન્ય અગત્યના કાગળો હોય, જેમાં કોઈ સંપર્ક નંબર પણ ન…
