અમદાવાદ
અમદાવાદની નારોલ પોલીસે કે ડિવિઝન ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા જયેન્દ્રસિંહ વીરપરા નામના એક પીએસઆઇની પીધેલી હાલતમાં ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે પીએસઆઇ જયેન્દ્રસિંહ હિરપરા છે અને પોલીસની ટીમ જઈને તેમને રંગે હાથ ઝડપી લીધા હતા આગળની તપાસ ચાલુ છે.
