ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર
ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા IMBL ક્રોસ કરી ભારતીય જળસીમામાં જખૌ નજીક માછીમારી કરતી પાકિસ્તાની બોટ જેમાં રહેલ 8(આઠ )આરોપીઓને પકડી પાડવામાં આવેલ તેમજ 1(એક )કાયદા ના સંઘર્ષ માં આવેલ સગીર સહીત કુલ 9(નવ ) નો સમાવેશ થાય છે. આ તમામ વીરુદ્ધ આજરોજ નવીબંદર પોલીસ સ્ટેશન પોરબંદર ખાતે FIR દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ પાકીસ્તાનીઓ :
(૧) ઇદ્રીશ કાલુમીયા બર્મી બંગાલી ઉવ.૩૫ ધંધો માછીમારી રહે. ઇબ્રાહીમ હૈદરી અલીઅકબર સાગઉટ, અકબરી મસ્જીદ મચ્છી માર્કેટ પાસે, કરાચી, પાકિસ્તાન
(૨) મહમદ હારેણ કાલુમીયાં બંગાલી ઉવ.૩૨, ધંધો માછીમારી રહે. ઇબ્રાહીમ હૈદરી અલીઅકબર સાગઉટ, અકબરી મસ્જીદ મચ્છી માર્કેટ પાસે, કરાચી, પાકિસ્તાન
(૩) મહમદ યુનુસ અલીહુસેન. બંગાલી ઉ.વ. ૩૫, ધંધો માછીમારી, રહે. ઇબ્રાહીમ હૈદરી, અલીઅકબર સાગઉટ, અકબરી મસ્જીદ મચ્છી માર્કેટ પાસે, કરાચી, પાકિસ્તાન
(૪) મહમદ શાહીદ ઇશાદઅલી બંગાલી ઉવ.૧૯ ધંધો માછીમારી રહે. ઇબ્રાહીમ હૈદરી અલીઅકબર સાગઉટ, અકબરી મસ્જીદ મચ્છી માર્કેટ પાસે, કરાચી, પાકિસ્તાન (ખલાસી)
(૫) મહમદ હુસેન અલીએહમદ બંગાલી, ઉવ.. ૩૫, ધંધો-માછીમારી, રહે. ઇબ્રાહીમ હૈદરી અલીઅકબર સાગઉટ, અકબરી મસ્જીદ મચ્છી માર્કેટ પાસે, કરાચી પાકિસ્તાન
(૬) ઇબ્રાહીમ ઉદે કુતુ સોનામીયા બંગાલી, ઉવ.૨૮, ધંધો-માછીમારી, રહે. ઇબ્રાહીમ હૈદરી અલીઅકબર સાગઉટ, અકબરી મસ્જીદ મચ્છી માર્કેટ પાસે, કરાચી, પાકિસ્તાન
(૭) મહમદ યુસુફ નુરમહમદ બર્મા બંગાલી, ઉ.વ.૨૩, ધંધો-માછીમારી, રહે. ઇબ્રાહીમ હૈદરી અલીએકબર સાગૌટ, અકબરી મસ્જીદ મચ્છી માર્કેટ પાસે, કરાચી, પાકિસ્તાન
(૮) ફરીદઆલમ કબીરઅહમદ બંગાલી, ઉ.વ.૫૦, ધંધો-માછીમારી રહે. ગુલશની મહમુદી જમાલટોન, નાર્કોટીકસ થાણાની સામે, કરાચી, પાકિસ્તાન
(૯) આરીફ ઉર્ફે પરમાન અલીહુસેન બંગાલી ઉ.વ.૧૮, ધંધો માછીમારી, રહે. ઇબ્રાહીમ હૈદરી અલીએકબર સાગૌટ, અકબરી મસ્જીદ મચ્છી માર્કેટ પાસે, કરાચી, પાકિસ્તાન


