Headlines

અવસાન નોંધ /જામનગર

જામનગર: સ્વ. જમનાદાસ હરીદાસ બથીયાના પુત્ર સ્વ. મયુરકુમાર જમનાદાસ બથીયા (લાંબા વાળા, હાલ જામનગર) (ઉ.વ. 61), તે સ્વ. અરવિંદભાઈના નાનાભાઇ, ભાવેશભાઈના મોટા ભાઈ, તથા રંજનબેન ભરતભાઈ દતાણી અને હિનાબેન નિલેશકુમાર મજીઠીયાના ભાઈ તથા કૃપા ઋત્વિજ સોનેચા, માનસી દર્શન માણેક, ધવલના પિતા તેમજ સ્વ. હરિદાસ નાનજીભાઇ ગોકાણી ભાટિયાના જમાઈ મંગળવાર તા. 10 ના રોજ અવસાન પામ્યા છે.

      સદ્દગતની પ્રાર્થનાસભા તથા સ્વસુર પક્ષની સાદડી ગુરુવાર તા. 12 ના રોજ ભાઈઓ તથા બહેનો માટે સાંજે 4 થી 4:30 નર્મદેશ્વર મહાદેવ મંદિર, પંચવટી, જામનગર ખાતે રાખેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *