Headlines

શુભ વિવાહ : ખંભાળિયાના સ્વ. કિરીટભાઈ તન્નાની સુપુત્રીના શુભ લગ્ન 

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૩-૨૦૨૬

:: ચિ. સેજલ * ચિ. રવિ ::

     જામખંભાળિયા નિવાસી સ્વ. કિરીટભાઈ જમનાદાસ તન્ના તથા ગં.સ્વ. બીનાબેન તન્નાની લાડલી સુપુત્રી ચિ. સેજલના શુભ લગ્ન જામનગર નિવાસી શ્રીમતી ચેતનાબેન તથા શ્રી દિપકભાઈ ખીમજીભાઈ કક્કડના સુપુત્ર ચિ. રવિ સાથે શનિવાર તારીખ 14-03-2026 ના શુભ દિને જામ ખંભાળિયાની વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે યોજાયા છે. 

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *