જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૬
ખંભાળિયામાં રહેતા ફારૂકભાઈ ડગારાની નવ વર્ષની પુત્રી રીફત ડગારાએ હાલ પવિત્ર રમજાન માસમાં 30 દિવસના રોજા રાખીને ખુદાની ઈબાદત કરી હતી.
_____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)
