Headlines

વીજશોક લાગતા રાણ ગામના મહિલાનું અપમૃત્યુ

જામ ખંભાળિયા, તા. ૨૦-૦૪-૨૦૨૬

વીજશોક લાગતા રાણ ગામના મહિલાનું અપમૃત્યુ

કલ્યાણપુર તાલુકાના રાણ ગામે રહેતા રમીલાબેન અશોકભાઈ વાઘેલા નામના 29 વર્ષના મહિલા ગઈકાલે રવિવારે તેમના ઘરના ફળિયામાં રહેલી પાણીની ઇલેક્ટ્રીક મોટર બહાર કાઢતા હતા, તે દરમિયાન તેમને જોરદાર વીજ કરંટ લાગતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પતિ અશોકભાઈ મેઘાભાઈ વાઘેલા (ઉ.વ. 31) એ સ્થાનિક પોલીસને કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *