Headlines

ખંભાળિયા રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ


જામ ખંભાળિયા, તા. ૨૭-૦૫-૨૦૨૬

       ખંભાળિયાના જાણીતા વેપારી વિજયભાઈ દાસાણી અને પૂજાબેન દાસાણીની સુપુત્રી કુ. બ્રિન્દા દાસાણીએ તાજેતરમાં લેવામાં આવેલી એમ.કોમ.ની સેમેસ્ટર 2 (ઇંગલિશ મિડીયમ)ની પરીક્ષામાં ખંભાળિયા સેન્ટરમાં નોંધપાત્ર ગુણ સાથે અગ્રક્રમ મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિન્દા દાસાણીએ વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ ઉપરાંત બિઝનેસ સાથે ટ્યુશન વગર જ આ નોંધપાત્ર ટકાવારી હાંસલ કરીને દાસાણી પરિવાર સાથે રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ વધાર્યું છે. 

_____________________________________________________________________________

(ફોટો: કુંજન રાડિયા)


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *