ભાવનગરમાં 19/01/2025ના રોજ વીર માંધાતા મહારાજ ની જન્મ જયેંતી નિમિતે “ભવ્ય શોભાયાત્રા (રેલી)”, “નીલમ બાગ સર્કલ” થી પ્રસ્થાન, સવારે 10 કલ્લાકે થશે. ભાવનગરના, સમગ્ર ગુજરાત અને ભારત દેશના કોળી સમાજને શોભાયાત્રા માં પધારવા ભાવ ભર્યું આમંત્રણ પાઠવ્યું છે. Posted by: Naran Baraiya