Saturday June 21, 2025

ખંભાળિયાના યુવા ફોટોગ્રાફરના હોનહાર પુત્ર વિવેક કોટેચાનો જન્મદિવસ હોનહાર રીતે ઉજવાયો

જામ ખંભાળિયા

         ખંભાળિયાના ફ્રી લાઇન્સ ફોટોગ્રાફર અને જાણીતા રઘુવંશી કાર્યકર મિલનભાઈ કોટેચાના સુપુત્ર વિવેક કોટેચાનો આજે જન્મદિવસ છે. તારીખ 28-01-2007 ના રોજ જન્મેલા વિવેક કોટેચા હાલ ઉચ્ચ અભ્યાસ અર્થે અમદાવાદ શિક્ષણ લઈ રહ્યા છે. ડાન્સિંગ, ગેમિંગ, સાયકલિંગ અને ક્રિકેટ જેવી ક્રિએટિવિટીમાં માસ્ટરી તેમજ હોબી ધરાવતા વિવેક કોટેચાને આજે તેના જન્મદિવસ નિમિત્તે શુભકામનાઓની વર્ષા થઈ હતી. બહુ જ યાદગાર બની જાય તે રીતે વિવેકનો જન્મદિવસ ઉજવાયો હતો. વિવેકને હજી પણ ચોતરફથી જન્મદિવસની શુભેચ્છાઓ મળી રહી છે.

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top