
ખંભાળિયાના જાણીતા પરાગ ગેસ્ટ હાઉસ વાળા અમિતભાઈ માખેચાની પુત્રી શ્રેયાનો આજે જન્મદિવસ છે. ખંભાળિયાના હિન્દ ન્યૂઝના પત્રકાર જયરાજ માખેચાની ભત્રીજી ચિ. શ્રેયા આજે 15માં વર્ષમાં પ્રવેશ કરે છે. ત્યારે શ્રેયા માખેચાને આજે તેના જન્મદિવસ નિમિત્તે તેના પપ્પાના મોબાઈલ નંબર 82009 29731 ઉપર શુભકામનાઓ પાઠવશો.
____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)