રાજ્યમાં નેક્સ્ટ જનરેશન ઈ-ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરાયો: ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ ન ભરવાના કિસ્સામાં વાહન સેવાઓ સ્થગિત કરવા સહિતના કડક પગલાં લેવાશે
ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 20 જાન્યુઆરી, 2026ના રોજ જાહેર કરાયેલા જી.એસ.આર. 48(ઇ) મુજબ કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989માં કરવામાં આવેલા સુધારા અનુસાર 12 ઓગસ્ટ, 2026થી નેક્સ્ટ જનરેશન ઈ-ચલણ સિસ્ટમનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. સુધારેલા નિયમ 167 મુજબ ઇલેક્ટ્રોનિક ઈ-ચલણ અધિકૃત ઇલેક્ટ્રોનિક માધ્યમ એટલે કે ઈ-પોસ્ટ દ્વારા 3 દિવસની…
