Headlines

Naran Baraiya

Naran Baraiya is a veteran journalist of India. He is known for his investigative journalism and taking interviews.

નવા રતનપર ગ્રામ પંચાયતમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને આપખુદશાહીના આક્ષેપો: સરપંચ ગૌતમ બારૈયાને પદ પરથી દૂર કરવા DDOને રજૂઆત: જેની જુગલબંધી માં ભ્રષ્ટાચાર થયો હતો તે તલાટી મંત્રી દલસુખ જાની સામે પણ પગલાં લેવા માગણી

​માસિક બેઠકો ન બોલાવવી, બ્લોક અને સ્ટ્રીટ લાઈટના કામોમાં નાણાકીય ગેરરીતિઓ તેમજ સભ્યોને ધમકી આપવાના ગંભીર આરોપોથી ચકચાર ​ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગરભાવનગર તાલુકાના નવા રતનપર ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા કરવામાં આવી રહેલી કથિત આપખુદશાહી, નાણાકીય ભ્રષ્ટાચાર અને પંચાયતના નિયમોના ઉલ્લંઘન મામલે ગ્રામજનો અને પંચાયતના સભ્યોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. નવા રતનપર ગામના વતની અલ્પેશ…

Read More

નવી દિલ્હી ખાતે આયોજિત ૧૨મા રાષ્ટ્રીય અધિવેશનના આયોજન સંદર્ભે રાષ્ટ્રીય કોળી નેતા વિરેન્દ્ર કશ્યપની હાજરીમાં ભાવનગર ખાતે સમાજની મહત્વની બેઠક યોજાઈ

ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ​અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મંત્રી અને લોકપ્રિય યુવા કોળી નેતા લક્ષ્મણભાઈ બારૈયાની ઉપસ્થિતિમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરાઈ​ભાવનગર ખાતે અખિલ ભારતીય કોળી સમાજ ન્યૂ દિલ્હી દ્વારા આયોજિત ૧૨મા રાષ્ટ્રીય અધિવેશનના આમંત્રણ અને આગામી કાર્યક્રમોના સુચારુ આયોજન માટે એક અગત્યની બેઠક સંપન્ન થઈ હતી. આ બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય…

Read More

​ભાવનગર: સિહોરના ચોરવડલા ગામે યુવકની કરપીણ હત્યાથી ચકચાર; વાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો

​હર્ષ રાવલ, સિહોરભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તાલુકાના ચોરવડલા ગામે ૨૮ વર્ષીય લાલજીભાઈ ઝીણાભાઈ ગલાણી નામના યુવકની નિર્મમ હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. ​પ્રાપ્ત વિગતો અનુસાર, સિહોરના ઢાંકણકુંડા રોડ પર આવેલી એક વાડીમાં આ ઘટના બની હતી. મૃતક…

Read More

ભાવનગરમાં વિશ્વ થેલેસેમિયા દિવસની પ્રેરણાદાયી ઉજવણી: બાળ દર્દીઓને શૈક્ષણિક કિટનું વિતરણલગ્ન પૂર્વે થેલેસેમિયા પરીક્ષણ કરાવવા વાલીઓને માર્ગદર્શન અને સ્વ. કૃષ્ણાની યાદમાં સેવાકીય કાર્ય

​ડો. યશ દવે, ભાવનગર​ભાવનગરની સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. જનરલ હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 8 મેના રોજ આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ થેલેસેમિયા બીમારી સામે લડતા બાળકોના જીવનમાં પ્રોત્સાહન પૂરું પાડવાનો અને સમાજમાં આ ગંભીર રોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ પ્રસંગે હોસ્પિટલમાં…

Read More

નીચા કોટડા સદગુરૂ વિદ્યામંદિરનું ઝળહળતુ ં પરિણામ: ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100% સફળતા

સંચાલક મનુભાઈ પી. ચાવડા અને શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ​ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સુરતની શ્રી નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ સંચાલિત નીચાકોટડા સ્થિત શ્રી સદગુરૂ વિદ્યામંદિરે ભવ્ય સફળતા મેળવી છે. શાળાના તમામ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા…

Read More

ખંભાળિયામાં ધો. 10 ની બોર્ડની પરીક્ષામાં સે ન્ટ ઝેવિયર્સ સ્કૂલનો ડંકો: એ-વન ગ્રેડ સાથે પાં ચ વિદ્યાર્થીઓ ઉતીર્ણ

જામ ખંભાળિયા, તા. ૧૧-૦૫-૨૦૨૬ ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતી અને અહીંના રામનગર વિસ્તારમાં આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં આ વખતે પણ ધોરણ 10 નું બોર્ડનું નોંધપાત્ર રીઝલ્ટ આવ્યું છે. રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવામાં આવેલી ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતી…

Read More

દ્વારકા પંથકમાં 32 વર્ષ પૂર્વે સગીરાના અપહ રણ પ્રકરણનો આરોપી કેરલથી ઝડપાયો

જામ ખંભાળિયા, તા. ૦૯-૦૫-૨૦૨૬ જામનગર જિલ્લાના દ્વારકા વિસ્તારમાંથી વર્ષ 1994 ના સમયગાળા દરમિયાન એક સગીરાનું અપહરણ થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીને કરેલી સૂચનાને અનુલક્ષીને એલસીબીની ટીમના એ.એસ.આઈ. અરજણભાઈ મારુ અને દિનેશભાઈ માડમની ટીમ દ્વારા…

Read More

મીઠાપુરમાં કોન્ટ્રાક્ટર યુવાનનો મુદ્દામ ાલ સગેવગે કરવા સબબ ભત્રીજા અને મિત્ર સામે ફર િયાદ- રૂ. 13.60 લાખના મુદ્દામાલની છેતરપિંડી કરવા સબબ ગુનો

ખંભાળિયા, તા. ૦૯-૦૫-૨૦૨૬ જામનગરમાં રહેતા અને મીઠાપુરમાં ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ ધરાવતા એક યુવાનનો રૂ. 13.60 લાખનો મુદ્દામાલ સગેવગે કરી, વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ કોન્ટ્રાક્ટરના ભત્રીજા તથા તેમના મિત્ર સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે જામનગરમાં તિરૂપતિ પાર્ક – 2 વિસ્તારમાં રહેતા અને સરસ્વતી એન્જિનિયરિંગ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર એવા ધર્મેન્દ્ર રામાધાર…

Read More

દ્વારકામાં શોપિંગ મોલમાંથી કિંમતી મૂર્ત િ સહિતનો મુદ્દામાલ ચોરાયો

જામ ખંભાળિયા, તા. ૦૯: દ્વારકામાં આનંદ ચોક વિસ્તારમાં રહેતા સંજયભાઈ લખમણભાઈ નકુમ નામના 28 વર્ષના સતવારા વેપારી યુવાનની દ્વારકાધીશ મંદિર ચોકની બાજુમાં આવેલા ટુરિસ્ટ શોપિંગ મોલ નામની દુકાનમાંથી ગુરૂવાર તા. 7 ના રોજ બપોરના આશરે 12:30 થી 1:30 વાગ્યા સુધીના એક કલાકના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ તેમની દુકાનમાં રાખવામાં આવેલી આશરે નવ જેટલી અલગ…

Read More