Headlines

Naran Baraiya

Naran Baraiya is a veteran journalist of India. He is known for his investigative journalism and taking interviews.

પહેલી ધારની વાત – નારન બારૈયા: શું ગૃહમંત્રી આખા ગુજરાતના પોલીસ સ્ટેશન ખાલી કરાવવા માગે છે?

દારૂ પકડાતા પીઆઈ અને પીએસઆઈ સસ્પેન્ડ થવાના એલાનથી પોલીસ કર્મચારીઓમાં ફેલાયેલો ફફડાટ અને હાસ્યાસ્પદ સ્થિતિનું ચિત્ર લેખક: નારન બારૈયા ગુજરાતની અંદર પોલીસ ખાતું એટલે કે કાયદો અને વ્યવસ્થાના રખેવાળ. વર્દી પહેરેલા પોલીસ અધિકારીઓને જોઈને સામાન્ય નાગરિકોના શ્વાસ અધ્ધર થઈ જતા હોય છે, પરંતુ આજકાલ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીના એક એલાનને કારણે ખુદ પોલીસ અધિકારીઓના જ…

Read More

બરડા ડુંગર વિસ્તારમાં રાણાવાવ પોલીસે દેશી દારૂની ભઠ્ઠી અને મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા ગેરકાયદેસર ધંધા

પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને હજારો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો, આરોપીઓ ફરાર ધ ગ્રેટ વર્લ્ડ પોરબંદર પોરબંદર જિલ્લામાં પ્રોહિબિશનની બદી નેસ્તનાબૂદ કરવાના ઉદ્દેશ્યથી તારીખ વીસ ઓગસ્ટ બે હજાર છવીસથી તારીખ બાવીસ ઓગસ્ટ બે હજાર છવીસ સુધી પ્રોહિબિશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનુસંધાનમાં જૂનાગઢ રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેશસિંહ યુડાસમા તથા…

Read More

પોરબંદર જિલ્લામાં વિદેશી દારૂના મોટા જથ્થા સાથે પકડાયેલા શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી સુરત જેલ મોકલાયો

કુતિયાણા વિસ્તારના આરોપી વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશથી અટકાયતી પગલાં લેવામાં આવ્યા, સ્થાનિક ક્રાઈમ બ્રાંચની સરાહનીય કામગીરી પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જૂનાગઢ રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જિલ્લામાંથી ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઇસમો…

Read More

પહેલી ધારની વાત – નારન બારૈયા: ગાંધીના ગુજરાતની અજબ-ગજબની કહાની: ‘ડ્રાય સ્ટેટ’માં વરતેજનો લઠ્ઠાકાંડ અને સવાલોની વણઝાર : શું કહે છે દારૂના એડવોકેટ હિતેશ ઠક્કર અને પત્રકાર જગદીશ મહેતા?

ગાંધીના ગુજરાતની અજબ-ગજબની કહાની: ‘ડ્રાય સ્ટેટ’માં વરતેજનું લઠ્ઠાકાંડ અને સવાલોની વણઝાર​લેખક: નારન બારૈયા​ગુજરાત, એટલે કે ગાંધીજીનું ગુજરાત. જ્યાં દારૂબંધી એક એવી પરંપરા છે જેનું પાલન કદાચ આપણા બંધારણના કાયદાઓ કરતા પણ વધુ ચુસ્તપણે થતું હોય તેવું દેખાડવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. પણ અસલિયત? અસલિયત એ છે કે જ્યારે પણ સમાચારમાં ‘લઠ્ઠાકાંડ’ શબ્દ ચમકે, ત્યારે સમજી…

Read More

ભાવનગરની સિટી ડેન્ટલ એન્ડ મેક્સિલોફેશિયલ હોસ્પિટલના સેવાના આઠ વર્ષ પૂર્ણ: ડો. હરેશ્વરી હરિયાણી અને પરિવારના માર્ગદર્શન હેઠળ દંતચિકિત્સા ક્ષેત્રે વિશ્વાસ, કાળજી અને સુંદર સ્મિતની સફર આગળ ધપાવી

ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર ભાવનગરની દંતચિકિત્સા અને મેક્સિલોફેશિયલ સારવાર ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સિટી ડેન્ટલ એન્ડ મેક્સિલોફેશિયલ હોસ્પિટલના આઠ વર્ષ પૂર્ણ થયા છે. 19 ઓગસ્ટ 2018થી દર્દીઓની સેવા સાથે શરૂ થયેલી આ હોસ્પિટલની આઠ વર્ષની સફર દરમિયાન વિશ્વાસ, કાળજી અને ગુણવત્તાયુક્ત સારવારને કેન્દ્રમાં રાખીને અસંખ્ય દર્દીઓના સ્મિતને વધુ સુંદર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો…

Read More

પોરબંદરના કાંટેલા ગામે બંધ મકાનમાંથી ઝડપાયેલા રૂ. 4 લાખના બિનવારસુ ગાંજા કેસમાં 21 વર્ષીય જય વિપુલભાઈ ગોરસેરાના પાંચ દિવસના રિમાન્ડ નામંજૂર, કોર્ટનો પોલીસ કસ્ટડી સામે મહત્વનો હુકમ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદર તાલુકાના કાંટેલા મુકામે બંધ મકાનમાંથી આશરે રૂ. 4 લાખની કિંમતનો બિનવારસુ ગાંજો મળી આવવાના ચકચારી પ્રકરણમાં આરોપી તરીકે ઝડપાયેલા 21 વર્ષીય જય વિપુલભાઈ ગોરસેરાના પાંચ દિવસના પોલીસ રિમાન્ડની માંગણી પોરબંદરની કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી છે. આરોપી તરફથી કરવામાં આવેલી દલીલો તથા પોલીસ દ્વારા રજૂ કરાયેલી વિગતોને ધ્યાનમાં લીધા બાદ…

Read More

ચેક બાઉન્સ કેસમાં પોરબંદર કોર્ટનો મહત્વનો ચુકાદો: વેપારીને ચૂકવવાની રૂ. 8.29 લાખની રકમ સાથે ચેક આપનારને એક વર્ષની સાદી કેદની સજા, 30 દિવસમાં વળતર ચૂકવવાનો હુકમ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં ચેક પરત ફરવાના કેસમાં કોર્ટ દ્વારા ચેક આપનાર આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા ફરિયાદીને ચેકની સંપૂર્ણ રકમ વળતર પેટે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. આ ચુકાદાથી કાયદેસરના વેપારી વ્યવહારમાં લેણી રકમની ચુકવણી માટે આપવામાં આવેલા ચેકની જવાબદારી અંગે મહત્વનો સંદેશો ગયો છે. પોરબંદરના સુતારવાડા વિસ્તારમાં વેપાર કરતા માધવજી…

Read More

પત્રકાર, લેખક અને સામાજિક કાર્યકર કમલેશ બાલાશંકર ઓઝાનું ૮૨ વર્ષની વયે અવસાન

મહુવાના રાણાબાગથી શરૂ થયેલી જીવનયાત્રાએ પત્રકારત્વ, સાહિત્ય અને સામાજિક ચિંતનમાં ઊંડી છાપ છોડી; ૨૦ ઓગસ્ટે અમદાવાદના પાલડી ખાતે અંતિમ વિધિ ધ ગ્રેટ વર્લ્ડ, અમદાવાદ પત્રકાર, લેખક અને સામાજિક કાર્યકર કમલેશ બાલાશંકર ઓઝાનું ૮૨ વર્ષની વયે તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ અવસાન થતાં પત્રકારત્વ, ગુજરાતી સાહિત્ય અને સામાજિક ક્ષેત્રે શોકની લાગણી પ્રસરી છે. સંવેદનશીલ લેખન, સમાજવાદી…

Read More

અહિંસક જીવો પર અત્યાચાર બંધ કરો: ગુજરાતના જાણીતા પશુ પ્રેમી ડો. નેહલ કારાવદરાનો માનવજાત માટે લાલબત્તી સમાન સંદેશ

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર પોરબંદરમાં માનવતાને શર્મસાર કરતી અને મૂગા જીવો પ્રત્યેની અસંવેદનશીલતા ઉજાગર કરતી એક ઘટના સામે આવી છે. પોરબંદર શહેરમાં એક નિર્દોષ શ્વાનને ‘આક્રમક’ અથવા ‘હિંસક’ ગણાવીને કેટલાક લોકો દ્વારા તેને લાકડીઓ અને ધોકાથી બેરહેમીપૂર્વક મારવામાં આવ્યો હતો. આ મૂગા પ્રાણી પર થઈ રહેલા અત્યાચારના દ્રશ્યો પણ સામે આવ્યા છે. શહેરમાં લોકોની ફરિયાદોને…

Read More

અમેરિકામાં ભાવનગરના યુવાન સિદ્ધાર્થ શેઠનું સુનિલ ગાવસ્કરના હસ્તે સન્માન

​સીએટલ ખાતે ભારતીય કોન્સ્યુલેટ દ્વારા આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ક્વિઝમાં મેળવી ભવ્ય સિદ્ધિ ધ ગ્રેટ વર્લ્ડ ભાવનગર ​અમેરિકાના સીએટલ શહેરમાં ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સીએટલ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત આ વિશેષ કાર્યક્રમમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,…

Read More