પોરબંદર પોલીસ દ્વારા ગરીબોને ધાબળા વિતરણ કરાયું
પોરબંદરપોરબંદર શહેર ટ્રાફિક શાખા પીએસઆઇ કે.એન. અઘેરા, હેડ કોન્સ્ટેબલ પોપટ ગોરાણિયા, અજ્ય જાડેજા, ટાર્ફિક બિર્ઞેડ જયમલભાઈ, નિલેષભાઈ, જયપાલભાઈ વગેરે સ્ટાફ દ્વારા હાલમાં શિયાળામાં ઠંડી વઘારે પડતી હોય જેથી પોરબંદરમાં વસવાટ કરતા ગરીબ અને પછાત વર્ગના જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળા (બ્લેકેટ) નું વિતરણ કરવામાં આવેલ છે.
