મોરબીના સુદર્શન સેતુ પર ગરબા રમી, વિડીયો અપલોડ કરવા સબબ મહિલા સામે કાર્યવાહી
જામ ખંભાળિયા, તા. ૦૮-૦૩-૨૦૨૬ દ્વારકામાં જૂના મનદુઃખનો ખારા રાખી, પ્રૌઢ પર ત્રણ શખ્સોનો હુમલો દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં શાંતિનગર ખાતે રહેતા જુમાભાઈ હુસેનભાઈ ભેસલીયા નામના 55 વર્ષના પ્રૌઢ શનિવારે બજારમાંથી તેમના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે જુના મનદુઃખનો ખાર રાખીને મહંમદહનીફ ઈશા ભેસલીયા, સબીર ગુલામ તથા સરફરાઝ તૈયબ ભેસલીયા નામના ત્રણ…
