ખંભાળિયા નજીક માર્ગ અકસ્માતમાં વૃદ્ધનું મોત નીપજાવનાર કાર ચાલક ઝબ્બે
જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬ ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઇ પાસેથી પસાર થઈ રહેલા 60 વર્ષના એક અજાણ્યા વૃદ્ધને આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક મોટરકારના ચાલકે ઠોકર મારતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. અકસ્માત સર્જીને…
