કલ્યાણપુરના ગઢકા ગામેથી જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા : રૂ. 123,600 નો મુદ્દામાલ કબજે
જામ ખંભાળિયા, તા. ૧૭-૦૧-૨૦૨૬ કલ્યાણપુરથી આશરે 20 કિલોમીટર દૂર ગઢકા ગામ નજીકના વાડી વિસ્તારમાંથી એલસીબી પોલીસે ગત સાંજે જાહેરમાં જુગાર રમી રહેલા ભરત જગાભાઈ ગોજીયા, હરદાસ કાનાભાઈ ગોજીયા, હેમરાજ ભીખા ડાભી અને અરજણ રાજશી સુવા નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂ. 33,600…
