દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.ઈ.ડી. દ્વારા ઉદ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ
જામ ખંભાળિયા, તા. ૦૬-૦૨-૨૦૨૬ ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકાસ માટે કાર્ય કરતી ગુજરાત સરકારની અગ્રીમ સંસ્થા ‘ઉદ્યોગસાહસિકતા વિકાસ સંસ્થાન(સી.ઈ.ડી.)’ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉદ્યોગસાહસિક બનવા ઈચ્છતા મહત્વકાંક્ષી યુવાનો-યુવતીઓ માટે 15 દિવસીય “ઉદ્યોગસાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ(ઈ.ડી.પી)”નું ટૂંક સમયમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ, કલ્યાણપુર, જામ ખંભાળિયા અને દ્વારકા તાલુકામાં આયોજન થનાર છે. આ…
