અવસાન નોંધ જામખંભાળિયા ગણાત્રા

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫ જામ ખંભાળિયા: સ્વ. તુલસીદાસ ગોકલદાસ ગણાત્રા (બાબુભાઈ કિરણ કોલ્ડ્રિંક્સ વારા)ના ધર્મ પત્ની ગં.સ્વ. જયાબેન (તારાબેન, ઉ.વ. 86) તે અરવિંદભાઈ (જામનગર), અશોકભાઈ (કિરણ કોલ્ડ્રિંક્સ હાઉસ), નીલાબેન સુરેશકુમાર રાયઠઠ્ઠા (જામનગર), સ્વ. હર્ષિદાબેન અનિલકુમાર કારીયા (રાજકોટ) અને મીનાબેન ભાવિનકુમાર ઘેલાણી (પોરબંદર)ના માતુશ્રી તેમજ નિકેત, અર્જુન અને શ્રુતિ (આફ્રિકા)ના દાદી તા. 23 મી ના રોજ…

Read More

અવસાન નોંધ: પ્રાર્થનાસભા: કાનાણી

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૫ મીઠાપુર નિવાસી પ્રવીણચંદ્ર નરશીદાસ કાનાણી (મૂળ જામ ખંભાળિયા વાળા, ઉ.વ. 85) તે ભાવેશભાઈ કાનાણી (જલારામ જનરલ સ્ટોર, મીઠાપુર) તથા સ્વ. રાજેશભાઈ તેમજ મીતાબેન વિનયકુમાર સેજપાલ (રાજકોટ) અને દીપીકાબેન અમિતકુમાર સેજપાલ (રાજકોટ) ના પિતાશ્રી તેમજ ધરાબેન ભાવેશભાઈ કાનાણીના સસરા તથા આયુષ અને ભવ્યાના દાદા તેમજ સ્વ. રણછોડદાસ જેરામભાઈ ગોકાણી (મીઠાપુર વાળા)ના જમાઈ…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા : મામતોરા

મધુબેન (ઉ.વ. ૬૨) જામ ખંભાળિયા: મુકેશભાઈ મથુરાદાસ મામતોરા (ઉત્સવ સિલેકશન વારા) ના ધર્મપત્ની મધુબેન (ઉ.વ. ૬૨) તે હિરેનભાઈ, મિરાબેન માનસેતા તેમજ તૃપ્તિબેન મદલાણીના માતુશ્રી તથા નિરૂભાઈ (આનંદ ડ્રેપર્સ)ના નાનાભાઈના પત્ની અને સ્વ. ભીખાલાલ નાથાલાલ સચદેવ (લાલપુર વાળા)ના પુત્રી તા. ૧૯ ના રોજ અવસાન પામ્યા છે.       તેમની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી ગુરૂવાર તા….

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા: બોડા

જામ ખંભાળિયા: સ્વ. ઇશ્વરલાલ શાંતિલાલ બોડાના ધર્મ પત્ની દેવીબેન (ઉ.વ. 72) તે મનીષભાઈ, સંદિપભાઈ, હિરેનભાઈ તેમજ હર્ષા કૂલદિપભાઈ વાસુના માતુશ્રી તા. 15 ના રોજ અવસાન પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા સોમવાર તા. 17 ના રોજ સાંજે 4:30 થી 5 ભાઈઓ તથા બહેનો માટે અત્રે શ્રી શરણેશ્વર મહાદેવ મંદીરે રાખેલ છે.

Read More

અવસાન નોંધ: ખંભાળિયાના જાણીતા રૂપમ સ્ટુડિયોવાળા ભગવતપ્રસાદ વ્યાસના ધર્મપત્નીનું અવસાન 

જામ ખંભાળિયા: ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ ભગવતપ્રસાદ ગીરજાશંકર વ્યાસના ધર્મપત્ની ગં.સ્વ. ભારતીબેન (ઉ.વ. 73) તે સ્વ. પરેશભાઈ તેમજ નીતાબેન દિનેશકુમાર ગોહેલ અને નેહલબેન રાજનકુમાર ત્રિવેદી (ન્યુઝીલેન્ડ)ના માતુશ્રી તેમજ જીત પરેશભાઈ વ્યાસ (અમદાવાદ)ના દાદીમાં તા. 12- 02-2025 ના રોજ દુઃખદ અવસાન પામ્યા છે. સદગતની પ્રાર્થનાસભા ગુરૂવાર તારીખ 13- 02- 2025 ના રોજ સાંજે 4:30 થી 5…

Read More

અવસાન નોંધ: જામ ખંભાળિયા : સવજાણી

જામ ખંભાળિયા: લક્ષ્મીબેન જમનાદાસ સવજાણી (ઉ.વ. 88) તે સ્વ. અજયભાઈ, ચેતનભાઈ, લાભુબેન પ્રવીણભાઈ બદીયાણી, રસીલાબેન કાંતિલાલ રાયચુરા, રેખાબેન નવલકુમાર રાયચુરા અને મયુરીબેન પ્રવીણભાઈ ગણાત્રાના માતુશ્રી તા. 11 ના રોજ અવસાન પામ્યા છે.       તેમની પ્રાર્થનાસભા તથા પિયરપક્ષની સાદડી ગુરુવાર તા. 13 ના રોજ સાંજે 4 થી 4:30 જલારામ મંદિર પ્રાર્થના હોલ, જામ ખંભાળિયા…

Read More

અવસાન નોંધ: ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખના પિતાનું અવસાન

      જામ ખંભાળિયા: સાબરકાંઠાના ઈડર તાલુકાના નિવાસી અમૃતલાલ માધવલાલ પટેલ (મુખી) (ઉ.વ. 72) તે ભાનુપ્રસાદ પટેલ (ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ તથા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય)ના પિતાશ્રી તેમજ ડો. સ્મિત પટેલના દાદા તારીખ 10 ના રોજ અવસાન પામ્યા છે.         સદગતનું બેસણું ગુરૂવાર તારીખ 13 મીના રોજ સવારે 9:30 થી…

Read More