Headlines

થળસરનો વિજયસિંહ ગોહિલ બાડીમાં દેશી દારૂની કોથળીઓ વેચતાં ઝડપાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘાઘોઘા પોલીસે બાડી ગામે પેટ્રોલિંગ દરમિયાન જીપીસીએલ કંપની પાસે દારૂની કોથળીઓ વેચી રહેલા થળસર ગામના એક શખ્સને ઝડપી લીધો હતો. વિજય સિંહ ઉર્ફે મનુભા વિક્રમસિંહ ગોહિલ ઉવ 32 નામના શખ્સ સામે ઘોઘા પોલીસના જમાદાર મનુભાઈ સોઢાએ ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે. પોલીસે તેને રૂ 1000 ની કિંમતની દેશી દારૂની કોથળીઓ સાથે…

Read More

ઘોઘામાં ગળેફાંસો ખાઈ 40 વર્ષના યુવકનો આપઘાત

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘાઘોઘાના મોરા વિસ્તારમાં રહેતા એક યુવકે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.કાંતિભાઈ મકવાણા નામના આ 40 વર્ષે યુવકને દવાખાને લઈ જવાયો હતો પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા ઘોઘા પોલીસે તપાસ હાથ કરી છે. બનાવના કારણ અંગે…

Read More

પીપળીયા પુલ પાસે ગેરકાયદે રેતી ભરેલો ટ્રક ઝડપાયો

ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘાભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના પીપળીયા પુલ પાસેથી ઘોઘા મામલતદારની ટીમે એક ગેરકાયદે રેતી ભરેલો ટ્રક ઝડપી લીધો હતો. ઘોઘા મામલતદારે પીપળીયા પુલ પાસે એક શક પડતા ટ્રકને રોકાવીને તેમાં ઉપલબ્ધ થયેલ ડ્રાઇવર જોરૂભા બહાદુરસિંહ ગોહિલ નામના શખ્સ પાસેથી જરૂરી પાસ પરમિટ માંગતાં તેની પાસેથી કોઈ જ કાગળો નહીં મળી આવતા મામલતદારે પોલીસની…

Read More

ઘોઘા-કુડા રોડ પર કાર-બાઈકની ટક્કર: એક ઘાયલ

નવારતનપરભાવનગર જિલ્લાના ઘોઘા કુડા રોડ પર એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ઈજા થઈ છે. ઈજા પામેલી વખતે ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે. અકસ્માત સર્જાતા તાબડતોબ ઈમરજન્સી સર્વિસ 108ને ફોન થતાં તેને સખત ઈજા સાથે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. બંને વાહન સ્થળ પર છે. કારને પણ આગળના…

Read More

ભાવનગરમાં સીદસર રોડ પર કાઠીયાવાડી સ્વાદના માણીગરો માટે નવું ફૂડ સ્ટેશન “બાપાનો થાળ”

કોઈ જ નુકસાનકારક મસાલા વગર લોકોને મળશે શુદ્ધ સાત્વિક અસલ કાઠીયાવાડી ભોજન પ્રકાશ જાની ભાવનગરભાવનગરના સીદસર રોડ પર આવેલ હિલપાર્કમાં જાણીતા સામાજિક યુવા અગ્રણી પ્રકાશભાઈ જાનીના નવા વેન્ચર “બાપાનો થાળ”નો રામનવમીના રોજ પ્રારંભ થયો હતો. “બાપાનો થાળ” એક એવી હોટલ છે અથવા તો એક એવું ફૂડ સ્ટેશન છે કે જે સ્વાદના શોખીનોને એક અનોખી દુનિયામાં…

Read More

નવારતનપર પંચાયત પરિસરમાં દારૂ માટે જાણીતી પ્રવીણની દુકાન હટાવવા પંચાયતની કાર્યવાહી શરૂ: ગુંડાઓ સામે ફરજમા રુકાવટ, ધમકી અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એફઆઇઆર કરવા પોલીસને રજૂઆત

ગામના રસ્તામાં અને પંચાયત પરિસરમાં આવેલી દુકાન હટાવી દબાણ ખુલ્લું કરવા નોટિસ પાઠવી નવા રતનપર ગ્રામ પંચાયતે સાત દિવસની મહેતલ આપી: સાત દિવસમાં યોગ્ય ખુલાસો નહીં થાય તો પંચાયત પોતાની રીતે દબાણ હટાવવા લેશે હાર્ડ એકશન નારન બારૈયા, નવારતનપરગેરકાયદે ડીઝલ, દબાણ અને દેશી દારૂના દુષણ માટે છેલ્લા વર્ષોમાં ભયંકર રીતે બદનામ થઈ ચૂકેલા ભાવનગર તાલુકાના…

Read More

ભાવનગરમાં કલેકટર આર.કે.મહેતાના માર્ગદર્શન નીચે વિશિષ્ટ અભિયાનનું આયોજન

રોડ અકસ્માત માં ધટાડો કરવા ભાવનગર રેડક્રોસ અને આરટીઓ કચેરી દ્વારા વાહનો ચલાવતા ડ્રાઈવરો ની આંખો ચકાસણી નું અભિયાન ચલાવાશે ટ્રાન્સપોર્ટ, હાઇવે, અને મોટા વાહનો ની હેરફેર સાથે જોડાયેલ ડ્રાઈવર અને ક્લીનર ની તપાસ કરી ચશ્મા પણ આપવા માં આવશે

Read More

જુના રતનપરનો બુધો છરી સાથે ઝડપાયો

જુના રતનપરપોતાના કબ્જામાં કોઈ ચોક્કસ કારણ વગર અને પાસ પરમિટ વગર જાહેરમાં છરી રાખવી તે ગુજરાત પોલીસ એકટ 135 મુજબ ગુનો છે. ઘણાને આ વાતની ખબર જ નથી પરિણામે લોકો ખબર વગર અથવા તો ગુનો કરવાના ઇરાદા સાથે છરી રાખતા હોય છે. ભાવનગર તાલુકાના જુના રતનપર ગામનો બુધા મકા જસમુરીયા (ઉ.વ. 52) નામનો એક શખ્સ…

Read More

ઘોઘામાં પ્રજાસત્તાક દિને સમભાવ યુવા સંગઠન દ્વારા રક્તદાન કેમ્પ

પ્રજા સત્તાક દિનની અનોખી ઉજવણી ઘોઘા, તા.26૨૬ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ દરેક વખત ની જેમ આ વખતે પણ સમભાવ યુવા સંગઠન ઘોઘા ના યુવા ઓ દ્વારા જરુરિયાતિ લોકો ની રક્ત ની જરૂરિયાત પુરી કરવા રક્ત દાન ના કેમ્પ નું આયોજન કર્યું છે.જેમા આ વખતે ફક્ત રક્ત દાન જ નહીં હોઈ પણ રક્ત દાન થી થતા…

Read More

ઘોઘાના કરેડા ગામે રૂ. 5050 સાથે જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

ઘોઘા ઘોઘા પોલીસે તાલુકાના કરેડા ગામના પાટીયા પાસે ખાનગી બાતમી રાહે કરેડા ગામ વાંધા વાવ પાસે બાવળની કાંટમાં રૂ 5050 સાથે જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા પકડાયેલ શખ્સોમાં (1) ભલાભાઇ ખોડાભાઇ લાઠીયા (2) નીતેષ ઉર્ફે પ્રેમજી ભુપતભાઇ જાદવ (3) રામજી ઉર્ફે રામો જીવણભાઇ બારૈયા (4) રાજુભાઇ પરશોત્તમભાઇ જાદવ 44 (5) કાનજીભાઇ ભુરાભાઇ દિહોરા…

Read More