કલ્યાણપુરના ગુરગઢ ગામે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ: પાંચ સામે ગુનો
જામ ખંભાળિયા, તા. ૧૮-૦૪-૨૦૨૫ કલ્યાણપુર તાલુકાના ગુરગઢ ગામે આજથી આશરે છ વર્ષ પૂર્વે એક આસામીના ઘરે લગ્ન પ્રસંગ હોય, અહીં પરિવારજનો, વિગેરે દ્વારા બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરી, ખુશી મનાવતા આ સંદર્ભે પોલીસ દ્વારા પાંચ આસામીઓ સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે…
