ખંભાળિયામાં આજે સંગીત વાત્સલ્ય કાર્યક્રમ: સદભાવના ટ્રસ્ટનું સુંદર આયોજન
– જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૬ ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે શનિવારે સાહિત્ય સંગીત સંધ્યાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ખંભાળિયા શહેરમાં રંગમંચના અનેક કલા પ્રેમીઓ વસવાટ કરે છે. પરંતુ શહેરમાં ખાસ કોઈ સંગીત – કલાની પ્રવૃત્તિઓ થતી નથી. આ વચ્ચે ખંભાળિયાની જનતાનો કલાપ્રેમ સંતોષવાના…
