દ્વારકા નજીક ખાનગી કંપનીના યલો ઝોનમાં ડ્રોન ઉડાવતા શખ્સ સામે ફરિયાદ
કુંજન રાડિયા, દ્વારકા દ્વારકાથી આશરે 31 કિલોમીટર દૂર આવેલી આરએસપીએલ લિમિટેડ (ઘડી કંપની)માં યલ્લો ઝોન વિસ્તારમાં કોઈ શખ્સ દ્વારા ગત તારીખ 6 માર્ચના રોજ રાત્રિના સમયે ડ્રોન ઉડાવવામાં આવ્યું હોવાનું કંપનીના સિક્યુરિટી કર્મચારીને ધ્યાન આવ્યું હતું. આથી ઝારખંડ રાજ્યના જમશેદપુરના મૂળ વતની અને હાલ આરએસપીએલ કંપનીમાં…
