ખંભાળિયામાં ચેક રિટર્ન કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
ખંભાળિયામાં ચેક રિટર્ન કેસમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો જામ ખંભાળિયા, તા. ૧૩-૦૪-૨૦૨૬ ખંભાળિયામાં અશોક મિલ કમ્પાઉન્ડ સામે આવેલા તુલસી પાર્ક સોસાયટી વિસ્તારમાં રહેતા હરદેવસિંહ સદુભાઈ જાડેજા નામના 33 વર્ષના યુવાન સામે નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલી ફરિયાદને અનુલક્ષીને ખંભાળિયાની અદાલત દ્વારા આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા રૂપિયા 2,00,000 ચૂકવવા માટેનો…
