બેટ દ્વારકામાં દેવસ્થાન સમિતિના નિર્ણય સામે તીર્થ પુરોહિતો દ્વારા કાળી પટ્ટી સાથે વિરોધ
– 25 દિવસથી યજમાનવૃત્તિ કરતા બ્રાહ્મણો આવક વિહોણા – કુંજન રાડિયા, જામ ખંભાળિયા બેટના દ્વારકાધીશ મંદિરમાં દેવસ્થાન સમિતિ દ્વારા યજમાનવૃત્તિ કરનારા બ્રાહ્મણોને પ્રવેશ નિષેધના નિર્ણયને 25 દિવસ થવા છતાં ઉકેલ ન આવતા બ્રાહ્મણો દ્વારા કાળી પટ્ટી બાંધી દેવસ્થાન સમિતિના નિર્ણયનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આજરોજ બેટ દ્વારકાધીશ મંદિર નજીક…
