ખંભાળિયા નજીક ડમ્પરની ટ્રાવેલ્સ બસ સાથે ટક્કર
જામ ખંભાળિયા, તા. ૨૫-૦૫-૨૦૨૬ ખંભાળિયા – દ્વારકા હાઈવે માર્ગ પર અત્રેથી આશરે 10 કિલોમીટર દૂર કુવાડીયા ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા જી.જે. 10 ટીવી 7273 નંબરના એક ડમ્પરના ચાલકે કોઈપણ પ્રકારના સાઈડ સિગ્નલ આપ્યા વગર કુવાડીયા ગામમાં જવાના રસ્તે પોતાનું ડમ્પર વાળતા આ માર્ગ પર આવી રહેલી એક ટ્રાવેલ્સ…
