દ્વારકાની ગોમતી નદીમાં ડૂબી જતા પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ
જામ ખંભાળિયા, તા. ૦૩-૦૧-૨૦૨૬ મધ્ય પ્રદેશ રાજ્યના મંદસોર જિલ્લાના લાનપુર તાલુકાના મૂળ રહીશ અને હાલ દ્વારકાના ગોમતી ઘાટ વિસ્તારમાં રહેતા રામકરણ જગનાથ મેઘવાલ નામના 38 વર્ષના સાધુ યુવાન છેલ્લા આશરે બે માસથી માનસિક રીતે અસ્વસ્થ હોય, અને પાગલ જેવી સ્થિતિમાં તેમણે ગોમતી ઘાટ ખાતે રાત્રીના સમયે સ્નાન કરવા ગયો હતો. જેના કારણે…
