Headlines

માઈધાર લોકવિદ્યાલયમાં સાહસ દોડનું આયોજન: 300 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

મુકેશ પંડિત, માઇધાર સુખલાલજી લોકવિદ્યાલય માઇધાર ખાતે સાહસદોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વિદ્યાર્થીઓમાં સાહસિક પ્રવૃત્તિ પ્રત્યે રસ જાગૃતિ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં શાળાના 300 બાળકો અને પંડિત સુખલાલજી લોક વિદ્યાલય માઈધારના સમગ્ર સ્ટાફે પણ રસપૂર્વક ભાગ લીધો હતો. સવારે 8:00 કલાકે BSF ના જવાન ભાવેશભાઈ ડાંગર હસ્તે બાળકોને લીલી ઝંડી આપી…

Read More

પોલીસ કમિશનરની ઉપસ્થિતમા હોલી સેન્ટ સ્કૂલમા ટ્રાફિક સાઈનેજના બોર્ડનું લોકાર્પણ થયું: રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો

રાજકોટરાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત પોલીસ કમિશનરશ્રી બ્રિજેશ કુમાર ઝાની ઉપસ્થિતમા હોલી સેન્ટ સ્કૂલમા રોડ સેફટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો.ડી.સી.પી.ટ્રાફિક શ્રી પૂજા યાદવ તેમજ એ.સી.પી. શ્રી જે. બી. ગઢવી દ્વારા હોલી સેન્ટ સ્કૂલમા બાળકોને ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિકના નિયમો બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આર.ટી.ઓ. અધિકારી શ્રી કેતન ખપેડ એ બાળકોને ગુડ સેમરીટર્ન બાબતે…

Read More

સલાયાના વયોવૃદ્ધ મહિલાના બોગસ બર્થ સર્ટિફિકેટના આધારે વારસાઈ એન્ટ્રી કરાવી લેવાતાં ફરિયાદ

ભાઈઓ, ભત્રીજાઓ દ્વારા હક્ક ઉઠાવતી અરજી અને કબુલાતનામામાં સહીઓ કરાઈ કુંજન રાડિયા, જામ ખંભાળિયા      ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ જામનગર ખાતે રહેતા 85 વર્ષના એક બ્રાહ્મણ વૃદ્ધાના સદગત પિતાની મિલકત સંદર્ભે વારસાઈ એન્ટ્રી માટે બોગસ બર્થ સર્ટિફિકેટ કઢાવી, જમીન પરનો હક્ક પચાવી પાડવાના કથિત પ્રયાસ અંગે સુનિયોજિત કાવતરું રચવા સબબ…

Read More

દ્વારકામાં યુવાનને મારી નાખવાની ધમકી સબબ બે સામે ફરિયાદ

કુંજન રાડીયા, જામખંભાળિયા       દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા રાણીબેન બાબુભા નાયાણી નામના 80 વર્ષના વૃદ્ધા રવિવારે તેમના ઘરે હતા. ત્યારે મેવાસા ગામનો રૂપસંગભા માણેક અને દેવપરા ગામનો દેવાભા સુમણીયા નામના બે શખ્સો તેમના ઘરે આવ્યા હતા અને અગાઉ થયેલી એક માથાકૂટમાં તેણીના પુત્ર ભરતભાએ પંચમાં સહી કરી હોવાથી આરોપીના ભાઈ તથા મિત્રો ગુજસીટોકના…

Read More

મોટી પાણીયાળીમાં મોજીલું શિક્ષણ અંતર્ગત પર્યાવરણીય જાગૃતિ માટે એક નવતર પ્રયોગ

હરેશ જોષી, મોટી પાણીયાળીભાવનગર જિલ્લાના મોટી પાણીયાળી કેન્દ્રવર્તી શાળામાં મોજીલું શિક્ષણ અંતર્ગત રવિન્દ્ર ભાઈ પરમાર દ્વારા બાળકોને કાગળમાંથી પતંગ બનાવતા શીખવડાવવામાં આવ્યું. તેમણે વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકની પતંગનો ઉપયોગ ટાળવા અને પતંગ બનાવવા માટે કાગળના ઉપયોગની મહત્વતા સમજાવી.ઉત્તરાયણ પર્વ દરમ્યાન બાળકોએ પોતાની વ્યક્તિગત શું શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે સમજાવ્યા અને પક્ષીઓ માટે કાળજી લેવાની તથા…

Read More

ત્રાસવાદ અને અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

હરેશ જોષી, મહુવા હાલમાં ગુજરાત સહીત દેશમાં અનેક જગ્યાઓએ અકસ્માતનું પ્રમાણ વધતું જાય છે. ગત બે દિવસો પહેલા કચ્છના ભીમાસર નજીક એક ટ્રેન અકસ્માતમાં ત્રણ લોકોના કરુણ મોત થયાં છે. મૂળ બનાસકાંઠાના દિઓદરના રહીશ પરિવારની એક બહેન અને તેના બે પુત્રો રેલવે સ્ટેશન પર પાટા ઓળંગતા હતા તેવે સમયે અચાનક આવેલી ત્રણ હેઠળ કપાઈ જતાં…

Read More

દેવભૂમિ જિલ્લાની સરકારી શાળાઓમાં શિક્ષકોની વ્યાપક ઘટ સંદર્ભે “આપ” દ્વારા નવતર વિરોધ

ફંડ માટે લોકો પાસેથી નાણા એકત્ર કર્યા… રામધૂન બોલાવી કુંજન રાડિયા, જામ ખંભાળિયા (ફોટો:- કુંજન રાડિયા)

Read More

WHOની માર્ગદર્શિકા મુજબ સૌપ્રથમ “સર્પ સંશોધન સંસ્થાન” વલસાડના ધરમપુર ખાતે કાર્યરત

સંસ્થાનમાં થઈ રહ્યું છે ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ અને સો-સ્કેલ્ડ વાયપર જેવા ૩૦૦થી વધારે ઝેરી સર્પોનું સંવર્ધન ગુજરાતભરમાં ૨૯૦થી વધુ સ્થાનિક સર્પ બચાવકર્તાઓ અને ૮૫૦થી વધુ મેડિકલ ઓફિસરોને તાલીમ અપાઈ રેસ્ક્યુ કરેલ સાપ માટે સ્વાસ્થ્ય પરિક્ષણ સહિત વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ ગાંધીનગર વિશ્વમાં ભૌગોલિક પરિસ્થિતિના આધારે સર્પના ઝેરની રચનામાં ફેરફાર થવાથી એન્ટી સ્નેક વેનમની અસરકારકતા…

Read More

પોરબંદરમાં કોસ્ટગાર્ડનું વધુ એક હેલિકોપ્ટર ક્રેશ: ત્રણ જવાનોના મોત

ઘટના માટે કોણ અથવા શું જવાબદાર છે તે અંગેની તપાસ પોરબંદર પોલીસની તપાસ શરુ હેલિકોપ્ટરની ઉપયોગ પૂર્વેની ટેકનીકલ તપાસના અભાવે અથવા તો ટ્રેનિંગ દરમિયાન એક્સપર્ટ ટ્રેનિંગ ટ્રેનરના અભાવે કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાઓ વખતોવખત બનતી રહે છે પોરબંદરકોસ્ટ ગાર્ડમાં હેલિકોપ્ટરની ઉપયોગ પૂર્વેની ટેકનીકલ તપાસના અભાવે અથવા તો ટ્રેનિંગ દરમિયાન એક્સપર્ટ ટ્રેનિંગ ટ્રેનરના અભાવે કોસ્ટ…

Read More

આંબલા અને સલાયામાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા, એક ફરાર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા      ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક આવેલા મોટા આંબલા ગામેથી પોલીસે રાત્રિના સમયે સ્ટ્રીટ લાઇટના જુગાર રમી રહેલા હુસેન ઈસ્માઈલ સંધિ મુસ્લિમ, એઝાઝ ઇસબ સંઘાર, સમીર યુસુબ સંઘાર, જયેશ બાબુલાલ મકવાણા અને આમદ આલી સંઘાર નામના પાંચ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂ. 24,190 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જે અંગે વાડીનાર…

Read More