Friday June 20, 2025

ખંભાળિયામાં ઝડપાયેલા રૂ. 11.06 લાખના વિદેશી દારૂ પર ફર્યું સરકારી બુલડોઝર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા       દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ ડિવિઝન હેઠળ આવતા જુદાજુદા ચાર પોલીસ મથક ખંભાળિયા, સલાયા, વાડીનાર મરીન અને ભાણવડમાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂ સંદર્ભે અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ દ્વારા જે-તે પોલીસ મથકના અધિકારીઓ સાથે યોજાયેલી મીટીંગ બાદ આ પોલીસ મથકના ઝડપાયેલા બિનજરૂરી મુદ્દામાલનો નિકાલ કરવાના […]

બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: રાબેતા મુજબ બુટલેગર ફરાર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૪-૨૦૨૫          દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આજરોજ શનિવારે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, જયદેવસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા અને મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે […]

ભાવનગરના દેપલા ગામેથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

વિપુલ હિરાણી, ભાવનગર તા.૧૧ ભાવનગરની એલસીબી પોલીસે ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૭૬ તથા બિયર ટીન-૯૧ મળી કુલ કિ.રૂ.૪૮,૧૦૦/-નાં મુદ્દામાલ સાથે એક શખ્સ ને ઝડપી લીધો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.  એ.આર.વાળા તથા સ્ટાફ  જેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, દેપલા ગામના રહેવાસી ક્રિપાલસિહ ભરતસિહ સરવૈયા એ  પરપ્રાંતિય ભારતીય બનાટનો વિદેશી દારૂનો […]

ખંભાળિયા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સનું ગેરકાયદેસર દબાણ દૂર કરાયું

– અઢી વીઘા જમીન પર ફર્યું સરકારી બુલડોઝર – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૯-૦૪-૨૦૨૫      ગુજરાતમાં દારૂની પ્રવૃત્તિ કરનારા શખ્સો દ્વારા દબાણ કરીને તેની ધંધાકીય પ્રવૃત્તિઓ ધમ ધમી રહી છે તે હટાવવાની કામગીરી રાજ્યભરમાં થઈ રહી છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વિવિધ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા શખ્સો સામે જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી […]

કલ્યાણપુરના નગડીયા ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: પિતા-પુત્ર ઝબ્બે

જામ ખંભાળિયા, તા. ૦૭-૦૪-૨૦૨૫        કલ્યાણપુરથી આશરે 25 કિલોમીટર દૂર નગડીયા ગામના સીમ વિસ્તારમાં રહેતા કરસન કરણાભાઈ અમર મેર (ઉ.વ. 64) અને તેના પુત્ર રામદે ઉર્ફે જયેશ કરસન કરણાભાઈ દ્વારા પોતાની માલિકીની વાડીની ઓરડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા આ સ્થળે સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો.         આ દરોડા દરમ્યાન પોલીસે […]

ખંભાળિયાના ત્રણ શખ્સોને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવાયા

જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫      ખંભાળિયા પંથકમાં સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ સ્ટાફ દ્વારા દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ પી.એસ.આઈ. એ.એલ. બારસીયા તેમજ બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા રવિવારે હાથ વધારવામાં આવેલી કામગીરી અંતર્ગત એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ […]

બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબી પોલીસ ત્રાટકી: આરોપી ઝબ્બે

કુંજન રાડિયા, ભાણવડ, તા. ૨૪-૦૩-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આવેલા બરડા ડુંગર ખાતે અવાર-નવાર બુટલેગરો દ્વારા ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આજરોજ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાની ટીમ દ્વારા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર દરોડાની કાર્યવાહી, લવર મુંછિયા શખ્સને દબોચી લીધો હતો.       […]

Back to Top