Headlines

ભદ્રાવળમાં સુશીલાબા જલધારા અને બટુકદાદા જલધારાનું લોકાર્પણ

હરેશ જોષી, ભદ્રાવળ ભદ્રાવળ ખાતે સુશીલાબા જલધારાનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ શાળામાં સરસ મજાનું પાણીની પરબ બંધાવી માતુશ્રી સુશીલાબાના આત્માને તર્પણ કરવામાં આવ્યું. છેલ્લા 17 વર્ષથી માદરે વતન ને જતન કરી રહેલા આ સુશીલાબા પરિવાર થકી ખૂબ જ સારું પરબ બંધાવ્યું . શાળાના આચાર્યશ્રી અને ગ્રામજનોએ ખૂબ ખૂબ આભાર ની લાગણી વ્યક્ત કરી હતી. આ…

Read More

શેર બજારમાં રોકાણ કરવાનું કહી, ગોરાણાના વેપારી સાથે રૂપિયા સોળ લાખની છેતરપિંડી

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૫-૦૨-૨૦૨૫       કલ્યાણપુર તાલુકાના ગોરાણા ગામે રહેતા કારૂભાઈ કેશુભાઈ ગોરાણીયા નામના 43 વર્ષના વેપારી યુવાન સાથે પોરબંદર તાલુકાના સીમર ગામે રહેતા રાજશી હાદાભાઈ ઓડેદરા નામના શખ્સએ સંપર્ક કેળવી, અને તેમને શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કરાવી આપવાની લાલચ આપી હતી.         આરોપી દ્વારા ફરિયાદ કાળુભાઈ…

Read More

ભાવનગરમાં તા.16 ને રવિવારે રેડક્રોસ સોસાયટી દ્વારા આંખ ના રોગો માટે નેત્ર નિદાન કેમ્પ યોજાશે

કેમ્પ માં લોઢાવાળા હોસ્પિટલ ના સહકાર થી દર્દીઓ ને તપાસી અને વિનામૂલ્યે મોતિયો ઓપરેશન કરી આપવા માં આવશે ભાવનગર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા તા.16 ને રવિવારે સવારે 10 થી 12.30 દરમ્યાન રેડક્રોસ ભવન દિવાનપરા રોડ,ભાવનગર ખાતે ભાવનગર નવજવાન સંઘ સંચાલિત શેઠ શ્રી વી સી લોઢા વાળા હોસ્પિટલ ના સહકાર થી નેત્ર નિદાન કેમ્પ નું…

Read More

જામનગરના ધ્રોલ એસટી ડેપોમાં આસિસ્ટન્ટ ડેપો મેનેજર બનાવી દેવાની લાલચે પોરબંદરના મહિલા સામાજીક કાર્યકર સાથે 6 લાખની ઠગાઈ

રાણાવાવના અમરદલ ગામના જાણીતા સામાજિક કાર્યકર અમરીબેન ડોડીયાએ પોરબંદરની એક મહિલા સહિત ચાર શખ્સો સામે નોંધાવી પોલીસ ફરિયાદ પોરબંદરપોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના અમરદળ ગામના એક મહિલા સામાજીક કાર્યકરના ભત્રીજા ને જામનગરના ધ્રોલ એસટી ડેપોમાં આસિસ્ટન્ટ ડેપો મેનેજર બનાવી દેવાની લાલચ આપી ચાર શખ્સોએ મળીને છ લાખની ઠગાઈ કરી હોવાની ઘટના ફરિયાદના રૂપમાં પોલીસ ચોપડે ચડી…

Read More

બગોદર હાઈવે પર પ્લોટ અપાવવાની લાલચે પોરબંદરના વેપારી સાથે રૂ 60 લાખની ઠગાઈ

પંજાબ ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના ચાર શખ્સો સામે કમલાબાગ પોલીસમાં એફઆઇઆર પોરબંદરપોરબંદરના એક વેપારીને બગોદર હાઇવે ઉપર પ્લોટ અપાવી દેવાની લાલચ આપીને પંજાબ, ઉત્તર પ્રદેશ અને ચંદીગઢના ચાર શખ્સોએ મળીને રુ. 60 લાખની છેતરપિંડી કરી હોવાની ઘટના પોલીસ ફરિયાદના રૂપમાં સામે આવી છેપોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે કરશનભાઇ હમીરભાઇ રાણાવાયા, મેર (ઉ.વ.૪૪,…

Read More

શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આગામી તા.૨૨,૨૩ ફેબ્રુઆરીનાં રોજ ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન નું આયોજન

પોરબંદર 14/02/2025: શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આગામી તા.૨૨,૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ નાં રોજ ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન નું આયોજન કરેલ છે.ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન તા.૨૨/૨/૨૦૨૫ ને શનિવાર નાં રોજ સવારે ૭-૦૦ કલાકે ૧ કી.મી.ની સ્પર્ધા અલગ અલગ વય જૂથ જેમાં ૬ થી ૧૪, ૧૪ થી ૪૦, ૪૦ થી ૬૦ અને ૬૦…

Read More

સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા કલા મહાકુંભની સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમ દ્વિતીય ક્રમે વિજેતા

પોરબંદર 14/02/2025: કલા મહાકુંભ અંતર્ગત યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમની દીકરીઓએ ભાગ લીધો હતો જેમાં જીલ્લા કક્ષાની સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા બન્યા બાદ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની સ્પર્ધામાં આગળ જવાનું હતું, જેમાં આર્ય કન્યા ગુરુકુલ ગુજરાતી માધ્યમ સ્કૂલ બેન્ડ દ્વિતીય ક્રમે વિજેતા થયું છે, અને આગળ રાજ્ય કક્ષાએ જવા ઉતીર્ણ થયું…

Read More

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ટીબીના દર્દીઓ માટે આરોગ્ય વિષયક સેમિનાર યોજાયો

ટી.બી. રાજરોગ કે મહારોગ નહીં પરંતુ મટી શકે તેવો રોગ છે – આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નિક્ષય પોષણ યોજના હેઠળ અત્યારસુધીમાં રાજ્યના ૭ લાખ ૬૮ હજારથી પણ વધુ દર્દીઓને રૂ. ૨૪૬ કરોડથી વધુની આર્થિક સહાય અપાઈ : આરોગ્ય મંત્રી ગાંધીનગર રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે “૧૦૦ દિવસ ટીબી નિર્મૂલન ઝૂંબેશ”ના ભાગરૂપે…

Read More

પોરબંદરમાં બાઇક ચોરીના બે આરોપી ઝડપાયા: ચોરેલ બાઈકના સ્પેરપાર્ટ જુદા કરી રહ્યા હતા ત્યારે જ ઉદ્યોગનગર પોલીસે બંનેને ઝડપી લીધા

પોરબંદરપોરબંદરમાં બાઇક ચોરીના બે આરોપી ઝડપાઈ ગયા છે. આરોપીઓ ચોરેલ બાઈકના સ્પેરપાર્ટ નોખા કરી રહ્યા હતા ત્યારે જ પોલીસે બંનેને પકડીને પોલીસ કસ્ટડી ભેગા કરી દીધા છે.ચોરી સબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે સૂચના હોઈ ઉધોગનગર પોલીસ સ્ટેશનના બી.એન.એસ કલમ-૩૦૩(૨) મુજબ ચોરીમાં ગયેલ મોટર સાયકલને શોધી કાઢવા માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ.રાઠોડ પોલીસ સ્ટાફ…

Read More