Headlines

આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે: મોરારિબાપુ

સેંજળધામમાં પાટોત્સવ, સમૂહ લગ્ન સાથે શ્રી ભોજલરામબાપા જગ્યાને શ્રી ધ્યાનસ્વામી બાપા સન્માન થયું અર્પણ ઈશ્વરિયા બુધવાર તા.૧૨-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) સેંજળધામમાં માઘ પૂર્ણિમા પર્વે પાટોત્સવ, સાધુ સમાજના સમૂહલગ્ન સાથે શ્રી ભોજલરામબાપા જગ્યાને શ્રી ધ્યાનસ્વામી બાપા સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, આપણી દેહાણ્ય જગ્યાઓએ ‘દેહ’ની ‘આણ્ય’ સાથે સમાજની સેવા કરી છે….

Read More

મહાકુંભમેળામાં સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લેતાં વિશ્વાનંદ માતાજી

શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા પ્રયાગરાજની ધર્મયાત્રા જાળિયા મંગળવાર તા.૧૧-૨-૨૦૨૫( મૂકેશ પંડિત ) દિવ્ય અને ભવ્ય મહાકુંભમેળામાં શ્રી વિશ્વાનંદ માતાજીએ સ્નાન, યજ્ઞ અને સત્સંગનો લાભ લીધો છે. શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા પ્રયાગરાજની ધર્મયાત્રા યોજાઈ ગઈ. ગોહિલવાડનાં ગૌરવરૂપ ધાર્મિક સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચાલી રહી છે, તે શ્રી શિવકુંજ આશ્રમ પરિવાર જાળિયા દ્વારા શ્રી વિશ્વાનંદ માતાજીનાં…

Read More

ઓખાના યુવાન પર હુમલો કરી, મારી નાખવાની ધમકી: બે સામે ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫         ઓખામાં બર્માશલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા ઉમરભાઈ અબ્દુલભાઈ મકવા નામના 42 વર્ષના મુસ્લિમ યુવાન મંગળવારે તેમની કટલેરીની લારી લઈને જઈ રહ્યા હતા, ત્યારે મદની ચોકમાં સવાભા સાંંચલભા અને ઈમરાન ઉર્ફે ટમેટા નામના બે શખ્સોએ તેમની પાસે આવી, કોઈ બાબતે બોલાચાલી કરી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો….

Read More

દ્વારકા તાલુકાના મુળવાસર ગામે હત્યાના કેસમાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા: રૂ. 31 હજારનો દંડ ફટકારતી દ્વારકાની અદાલત

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫       દ્વારકા તાલુકાના મૂળવાસર ગામે રહેતા ફરીયાદી દેવલબેન વેજાભા લખુભા માણેક (ઉ.વ. 36) દ્વારા દ્વારકા પોલીસ મથકમાં તા. 21-05-2020 ના રોજ જાહેર કરવામાં આવેલી વિગત મુજબ મુળવાસર ગામે રહેતા આરોપીઓ કરશનભા જેસાભા ભઠડ, અર્જુનભા કરશનભા ભઠડ, વેજાભા ખેંગારભા ભઠડ તથા કાંયાભા ઘોઘાભા માણેક નામના ચાર શખ્સો દ્વારા…

Read More

ખંભાળિયા લાયન્સ ક્લબ દ્વારા શનિવારે હઠીલા રોગોના દર્દીઓ માટે વિના મૂલ્યે કેમ્પનું આયોજન

જામ ખંભાળિયા, તા.૧૩-૦૨-૨૦૨૫       ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા વધુ એક વખત જુના અને હઠીલા રોગોથી પીડિત દર્દીઓ માટે ખાસ કેમ્પનું આયોજન આગામી શનિવાર તા. 15 ના રોજ કરવામાં આવ્યું છે.          અત્રે નવાપરા, રોડ નં. 17 ખાતે આવેલી શ્રી ક્રિષ્ના મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે યોજવામાં આવેલા આ…

Read More

માઘ પૂર્ણિમાએ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટયો

હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યુ જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫       દ્વારકા યાત્રાધામમાં દર મહિને હજારો ભાવિકો પૂનમ ભરવા આવતા હોય છે. આજરોજ માઘ પૂર્ણિમા નિમિત્તે હજારો ભાવિકોએ વહેલી સવારથી જ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.         ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન બાદ છપ્પન સીડીએ…

Read More

દ્વારકામાં રઘુવંશી જ્ઞાતિ દ્વારા અદ્યતન સુવિધા સાથેની લોહાણા મહાજન વાડીનું થશે નિર્માણ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫          દ્વારકામાં રઘુવંશી જ્ઞાતિની જર્જરીત બની ગયેલી લોહાણા મહાજન વાડીના નવનિર્માણ માટેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. હાલમાં જુની વાડીને સંપુર્ણ પણે તોડી પાડવામાં આવી છે. નવી મહાજન વાડીમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ, ગ્રાઉન્ડ ફલોર, ફર્સ્ટ ફલોર તથા સેકન્ડ ફલોર સહિતની અદ્યતન સુવિધાસભર સવલતો જ્ઞાતિજનોને ઉપલબ્ધ થશે.  …

Read More

ભીમરાણા ઓવરબ્રિજ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મૃત્યુ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫       દ્વારકા તાલુકાના મીઠાપુર નજીક આવેલા ભીમરાણા ગામે રહેતા ઈરફાનભાઈ મુસાભાઈ વારાણી નામના 32 વર્ષના મુસ્લિમ મીર યુવાન મંગળવારે રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે તેમના જી.જે. 37 વી. 9092 નંબરના ટ્રકને લઈને જઈ રહ્યા હતા. ત્યારે ભીમરાણા ગામના ઓવરબ્રિજ પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને ગફલતભરી…

Read More

પોરબંદરમાં કોલીખડા રોડ અને યુગાન્ડા રોડ પર બાઈક ચોરી

પોરબંદરપોરબંદરના કમલાબાગ અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીની બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ છે.પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર એક ફરિયાદમાં દર્શનભાઇ અરુણભાઇ થાનકી (ઉ.વ.૨૮ ધંધો- પ્રા.નોકરી રહે,ધનલક્ષમી સોસાયટી શેરી નં.૩ સાર્વજનીક પ્લોટની સામે છાયા પોરબંદર)એ જણાવ્યા અનુસાર તેમનું સ્પ્લેન્ડર પ્લસ બાઈક નં.GJ-25-K-2018 કોઇ અજાણ્યા ઇસમ ચોરી કરી લઇ ગયા છે. તા.૬/૨/૨૦૨૫ કલાક ૧૯/૩૦ થી…

Read More

અમરેલીના ગોઢાવદ૨ના તલાટી કમ મંત્રીનો લાંચના કેસમાં નિર્દોષ છૂટકા૨ો ક૨ાવતા સીનીય૨ એડવોકેટ ઉદયન ત્રિવેદી

ફરીયાદ પક્ષ કેસ સાબીત કરી શકેલ ન હોઇ આરોપી શૈલેષ જોષીને અમરેલીની સ્પેશ્યલ એ.સી.બી. કોર્ટના સ્પેશ્યલ જજ આર.વી. બુખારીએ નિર્દોષ ઠરાવી છોડવા હુકમ કર્યો અમરેલીએસીબીના કેસો સામાન્ય રીતે આરોપના બદલે પુરાવા સાથેના જ ગણાતા હોવાને કારણે બહુ ઓછા કેસ એવા જોવા મળે છે કે જેમાં એસીબીએ કેસ કર્યા પછી આરોપી છૂટતા હોય. આ સ્થિતિ વચ્ચે…

Read More