Headlines

ખેલ મહાકુંભ ૩.૦ અંતગર્ત પોરબંદર તાલુકા કક્ષાની ચેસ રમત સ્પર્ધા યોજાઈ

પોરબંદરગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદરના માર્ગદર્શન હેઠળ તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૩.૦ અંતગર્ત મહેર સમાજ, બોખીરા ખાતેપોરબંદર તાલુકા કક્ષાની ચેસ રમત સ્પર્ધા યોજાઈ હતી. આ પોરબંદર તાલુકા કક્ષાની ચેસ રમત સ્પર્ધામાં અં-૧૧,અં-૧૪,૧૭,ઓપન એઈજ,અબવ-૪૦,અબવ-૬૦…

Read More

તળાજા તાલુકા કક્ષાએ અંડર 14 અને અંડર 17 બન્ને કબડ્ડી સ્પર્ધામાં જય જનની શાળા તાલુકા ચેમ્પિયન

તળાજાતળાજા તાલુકા કક્ષાએ ખેલ મહાકુંભમાં કબડ્ડી સ્પર્ધા દેવલી મુકામે યોજાય હતી…જેમાં જય જનની શાળાએ ફાઇનલમાં અંડર 17 ઉ.બુ બેલા સંસ્થા ને તથા અંડર 14 માં રાજપરા શાળાને માત આપી..બન્ને સ્પર્ધામાં તાલુકા કક્ષાએ જય જનની ચેમ્પિયન બની હતી. શાળા પરીવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.હવે ટૂંક સમયમાં શાળા જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે.

Read More

પોરબંદર નેહરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાની ખેલકુદ પ્રતિયોગિતાનું આયોજન કરાયું

પોરબંદર અને રાણાવાવ તાલુકાની ખેલકુદ પ્રતિયોગિતામાં વિજેતા વિદ્યાર્થીઓઓને સ્પોર્ટસ કીટ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરાયા પોરબંદર નેહરુ યુવા કેન્દ્ર પોરબંદર દ્વારા રાણાવાવ અને પોરબંદર તાલુકા કક્ષાના ખેલકુદ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનોમાં રમતગમત પ્રત્યે રસ અને સ્વાસ્થ્ય માટે જાગૃતિ વધે તે હેતુથી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. રાણાવાવ તાલુકા કક્ષાનું સ્પર્ધા રાણાકંડોરણા ગામ…

Read More