Headlines

હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) થી ગભરાવવાની જરૂર નથી, સાવચેતી જરૂર રાખીએ – “હ્યુમન મેટાન્યુમોવાઈરસ (HMPV) એ કોઈ નવો વાઈરસ નથી, અઢી દાયકાથી આ વાઈરસની ઓળખ થઈ છે”

રાજ્યનો આરોગ્ય વિભાગ સચેત: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ જામ ખંભાળિયા, તા. ૦૬-૦૧-૨૦૨૫ (કુંજન રાડિયા દ્વારા)

Read More

ગુડબાય ૨૦૨૪ઃ વેલકમ 2025

દેશનાં પશ્ચિમે દ્વારકાનગરીમાં વર્ષાન્તે ઠંડીની રજાઓ માણવા આવી પહોંચેલા સેંકડો સહેલાણીઓએ સનસેટ પોંઈન્ટ પરથી ૨૦૨૪નાં છેલ્લા કિરણો સાથે લાલીમા પાથરી આથમતાં સુર્યદેવને ગુડબાય કર્યુ હતું. આવતીકાલથી આશાભર્યા ૨૦૨૫નો ઉદય થશે.(ફોટોઃ જીતુ જામ, જામ ખંભાળિયા) (ફોટો:- જીતુ જામ)

Read More

નાતાળ ભાભો : હેપી ક્રિસમસ વિથ સ્વામિ આનંદ

લાખુંલાખ વશ વાસીયુંના તારણ હારા ઈશુ ભગતના જલમનો દંન ઈ નાતાળનું પરબ. આપડી દિવાળી જેવું. ચાર ખંડ ધરતીનું વશવાસી લોક વારસો વરસ આ પરબ ઉજવે. દેવળુંનાં ઘંટ વાગે, ભજનભગતી થાય, નાના છોકરાંવ નવા કોકા પે’રીને માં’લે. ધરતીને માથે સુખ શાંતિ થાય, ને માણસું તમામ હૈયાના ઝેરવેર, સંધાય વામીને એકબીજાં હાર્યે હૈયાભીનાં થાય ઈ સાટું એકએકને…

Read More