કતરમાં ઇઝરાયેલ અને હમાસ સમાધાન મામલે આમને-સામને બેઠા: પહેલીવાર બંને પક્ષોના પ્રતિનિધિઓ એક ટેબલ પર બેઠા: અમેરિકાના પ્રયત્નોને મળી રહેલી સફળતા: બંને પક્ષોને સમાધાન અને સીઝ ફાયરનો મુસદ્દો સોંપવામાં આવ્યો Posted by: Naran Baraiya