ભાવનગરના પથિકાશ્રમ વિસ્તારમાં યુવક પર સરા જાહેર સશસ્ત્ર ખૂની હુમલા નો બનાવ હત્યામાં પલટાયો:પથિકાશ્રમ વિસ્તારમાં મુસ્તુફા કાચવાળા નામના યુવક પર છ જેટલી વ્યક્તિઓનો જીવલેણ હુમલો ,ગંભીર રીતે ઘવાયેલા યુવકને લોહી લુહાણ હાલતમાં સર ટી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન નીપજ્યું મોત: હત્યા ક્યા કારણોસર અને હત્યારા કોણ તે અંગે શરૂ થયો તપાસનો ધમધમાટ