ખંભાળિયામાં યોજાયો સ્વદેશી મેળો: અનેકવિધ સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર
– દસ દિવસ સુધીના સ્વદેશી મેળાનો લાભ લેવા પાલિકા પ્રમુખનું આહવાન – જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬ મેક ઇન ઇન્ડિયા અને સ્વદેશી વસ્તુના વપરાશને ઉત્તેજન આપવાના ઉમદા આશયથી ખંભાળિયા નગરપાલિકા દ્વારા આજથી સ્વદેશી મેળા 2026 નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ખંભાળિયામાં તેલી નદીના પુલ પાસે આજથી શરૂ થયેલા દસ દિવસસીય સ્વદેશી…
