યુવતી સાથે ધરાર સંબંધ રાખવા દબાણ કરી, દ્વારકાના શખ્સ દ્વારા છરીબાજી
કુંજન રાડિયા, જામ ખંભાળિયા દ્વારકામાં રહેતા હસીનાબેન નામની એક યુવતીના ઘરે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે રહેતી તેણીની બહેન પોતાના વતનથી આંટો મારવા આવી હતી. ત્યારે તેણીને ઘણા સમયથી મોબાઈલ પર ફોન કરતો રૂપેણ બંદર વિસ્તારમાં રહેતો સબીર ઈસ્માઈલ ભેસલીયા નામના શખ્સ દ્વારા મોબાઈલ ફોન તથા રૂબરૂમાં પરેશાન કરતા આ વચ્ચે…
